SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ पश्यता हो विधेः कीदृगस्थानविनियोजनम् ? । स्त्रीरत्नमीदृशं येन, मूर्खेणाऽनेन योजितम् ।। १६ ।। શ્લોકાર્થ ઃ જુઓ વિધિનું કેવા પ્રકારનું અસ્થાન વિનિયોજન ? જેના વડે=જે વિધિ વડે, મૂર્ખ એવા આની સાથે-રિપુદારણ સાથે, આવું સ્ત્રીરત્ન યોજન કરાયું. ।।૧૬।। શ્લોક : स्तब्धोऽभून्मूर्खभावेन, प्रागेष रिपुदारणः । आसाद्येमां पुनर्भार्यां, गर्वेणाऽन्धोऽधुना ह्ययम् ।।१७।। શ્લોકાર્થ ઃ પૂર્વમાં જ આ રિપુદારણ મૂર્ખભાવથી સ્તબ્ધ થયેલો. વળી, આ ભાર્યાને પ્રાપ્ત કરીને આ હમણાં ગર્વથી અંધ છે. ।।૧૭। શ્લોક ઃ स एव वर्तते न्यायो, लोके यः किल श्रूयते । एकं स वानरस्तावद्दष्टोऽन्यद्वृषणेऽलिना ।। १८ ।। શ્લોકાર્થ ઃ ખરેખર લોકમાં જે સંભળાય છે તે જ ન્યાય વર્તે છે. એક તે વાનર, વળી બીજું, ગુપ્ત સ્થાનમાં વીંછી વડે કરડાયો. ।।૧૮।ા શ્લોક ઃ तदेषा चारुसर्वाङ्गी, सद्भार्या नरसुन्दरी । करिणीव खरस्योच्चैर्न योग्याऽस्य मृगेक्षणा ।।१९।। શ્લોકાર્થ : તે કારણથી આ સુંદર અંગવાળી સદ્કાર્યા એવી મૃગેક્ષણા નરસુંદરી ગધેડાને હાથિણીની જેમ આને=રિપુદારણને, યોગ્ય નથી. II૧૯||
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy