SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ततश्चैवं स्वचेतस्यवधार्य तेन महामतिना कलाचार्येण शिथिलितो ममोपरि कलाशास्त्रग्राहणाऽनुबन्धः, परित्यक्तमुपचारसंभाषणं, दृष्टोऽहं धूलिरूपतया, तथापि तातलज्जया नासौ बहिर्मुखविकारमात्रमपि दर्शयति, न च मनागपि मां परुषमाभाषते इतश्च तेऽपि राजदारकाः शैलराजमृषावादनिरतं मामुपलभ्य विरक्ताश्चित्तेन, तथापि पुण्योदयेनाधिष्ठितं मां ते चिन्तयन्तोऽपि न कथञ्चिदभिभवितुं शक्नुवन्ति इतश्च यथा यथा तौ शैलराजमृषावादौ वर्धेते तथा तथाऽसौ मदीयवयस्यः पुण्योदयः क्षीयते, ततः कृशीभूते तस्मिन् पुण्योदये समुत्पन्ना मे गाढतरं गुरुपरिभवबुद्धिः । તેથી આ પ્રમાણે સ્વચિત્તમાં અવધારણ કરીને તે મહામતિ કલાચાર્ય વડે મારા ઉપર કલાશાસ્ત્રના ગ્રહણનો આગ્રહ શિથિલ કરાયો. ઉપચાર રૂપે સંભાષણ ત્યાગ કરાયું. ધૂલિરૂપપણાથી હું જોવાયો= તુચ્છરૂ૫પણાથી હું જોવાયો. તોપણ પિતાની લજ્જાથી આ=કલાચાર્ય, બહિર્મુખ વિકારમાત્ર પણ બતાવતા નથી. અને થોડું પણ મને કઠોર કહેતા નથી. અને આ બાજુ તે રાજપુત્રો માનકષાયથી અને મૃષાવાદથી તિરત મને જોઈને ચિત્તથી વિરક્ત થયા તોપણ પુણ્યોદયથી અધિષ્ઠિત એવા મને વિચારતા પણ તેઓ આ રિપદારણ ઠપકો આપવા જેવો છે એ પ્રમાણે વિચાર કરતાં પણ તેઓ, કોઈ રીતે મને અભિભવ કરવા સમર્થ થયા નહીં અને આ બાજુ જેમ જેમ તે શૈલરાજ અને મૃષાવાદ વધે છે તેમ તેમ આ મારો મિત્ર પુણ્યોદય ક્ષય પામે છે. તેથી કૃશીભૂત થયેલો તે પુણ્યોદય હોતે છતે મને ગાઢતર ગુરુના પરિભવની બુદ્ધિ થઈ. गुरुपरिभवः अन्यदा निर्गतो बहिः प्रयोजनेनोपाध्यायः, ततोऽधिष्ठितं मया तदीयं महार्ह वेत्रासनं, दृष्टोऽहमुपविष्टस्तत्र राजदारकैः, ततो लज्जितास्ते मदीयकर्मणा, लघुध्वनिना चोक्तमेतैः हा हा कुमार! न सुन्दरमिदं विहितं भवता, वन्दनीयमिदं गुरोरासनं, न युक्तं भवादृशामस्याऽऽक्रमणं, यतोऽस्मिन्नुपविशतां संपद्यते कुलकलङ्कः, समुल्लसति भृशमयशःपटहः, प्रवर्धते पापं, संजायते चायुषः क्षरणमिति । मयाऽभिहितं- अरे! बालिशाः! नाहं भवादृशां शिक्षणार्हः, गच्छत यूयमात्मीयं सप्तकुलं शिक्षयत, तदाकर्ण्य स्थितास्ते तूष्णींभावेन, ततः स्थित्वा तत्र वेत्रासने बृहतीं वेलामुत्थितोऽहं यथेष्टया, समागतः कलोपाध्यायः, कथितं तस्मै राजदारकैर्मदीयं विलसितं, क्रुद्धः स्वचेतसा, पृष्टोऽहमनेन, ततः सासूयं मयाऽभिहितं- अहमेतत्करोमि? अहो ते शास्त्रकौशलं, अहो ते पुरुषविशेषज्ञता, अहो ते विचारितभाषिता, अहो ते विमर्शपाटवं यस्त्वमेतेषां मत्सरिणामसत्यवादिनां वचनेन विप्रतारितो मामेवमाभाषसे । ततो विलक्षीभूतः कलोपाध्यायः । चिन्तितमनेन-न तावदेते राजदारका विपरीतं भाषन्ते, अयं तु स्वकर्माऽपराधमेवमपलपति तदेनं स्वयमुपलभ्य शिक्षयिष्यामि । अन्यदा प्रच्छन्नदेशस्थितेनाऽवेक्षितोऽहं तेन महामतिना, दृष्टस्तत्र वेत्रासने सरभसमुपविष्टो ललमानः, ततः प्रकटीभूतोऽसौ,
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy