SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ દોષોની ઉત્પત્તિભૂમિ છે, ક્લિષ્ટ કર્મોની ખાણ છે. સદ્વિવેક નરેન્દ્રનો મહાશ તે રાજા છે. રિયા શ્લોક : तस्य च राज्ञो जघन्यता नाम देवी, सा च कीदृशी? नराधमानां साऽभीष्टा, विद्वद्भिः परिनिन्दिता । प्रवर्तिका च सा देवी, सर्वेषां निन्द्यकर्मणाम् ।।३।। શ્લોકાર્ચ - અને તે રાજાની જઘન્યતા નામની દેવી છે. અને તે કેવી છે ? એથી કહે છે – નરાધમોને તે જઘન્યતા, અભીષ્ટ છે, વિદ્વાનો વડે પરિવિન્દિત કરાઈ છે અને તે દેવી સર્વ નિંઘ કમની પ્રવર્તિકા છે. llall શ્લોક :तयोश्च जघन्यतादुष्टाशययोर्देवीनृपयोरत्यन्तमभीष्टोऽस्ति मृषावादो नाम तनयः । स च कीदृशः? समस्तभूतसङ्घस्य, विश्वासच्छेदकारकः । निःशेषदोषपुञ्जत्वाद् गर्हितश्च विचक्षणैः ।।४।। શ્લોકાર્થ : અને તે જઘન્યતા અને દુષ્ટ આશય રૂપ દેવી અને રાજાને અત્યંત અભિષ્ટ મૃષાવાદ નામનો પુત્ર છે અને તે કેવા પ્રકારનો છે? તેથી કહે છે – સમસ્ત જીવ સમૂહના વિશ્વાસનો છેદ કરનાર છે અને નિઃશેષ દોષનું પેજપણું હોવાથી વિચક્ષણ પુરુષો વડે ગહિત છે. ll શ્લોક : शाठ्यपैशुन्यदौर्जन्यपरद्रोहादितस्कराः । तं राजपुत्रं सेवन्ते, सदनुग्रहकाम्यया ।।५।। શ્લોકાર્ચ - શાક્ય, પૈશુન્ય, દૌર્જન્ય, પરદ્રોહ આદિ તસ્કરો તે રાજપુત્રને મૃષાવાદ રૂ૫ રાજપુત્રને, સદ્ અનુગ્રહની કામનાથી સેવે છે. આપી શ્લોક : स्नेहो मैत्री प्रतिज्ञा च, तथा सम्प्रत्ययश्च यः । एतेषां शिष्टलोकानां, राजसूनुरसौ रिपुः ।।६।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy