SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : તારા ચિત્તના રંજક જે આ ઉલ્લાસ પામતી દીતિવાળા બે કપોલક છે તે વિસ્તારવાળા ચર્મથી આવૃત ધૂલ હાડકાં માત્ર છે. પિલ્પા શ્લોક : ललाटमपि तादृक्षं, यत्ते हृदयवल्लभम् । दीर्घोत्तुङ्गा सुसंस्थाना, नासिका चर्मखण्डकम् ।।५९६।। શ્લોકાર્ચ - તારા હૃદયને વલ્લભ જે આ લલાટ પણ તેવું જ છે સ્થૂલ અસ્થિ માત્ર છે, દીર્ઘ ઊંચી સુસંસ્થાનવાળી નાસિકા ચર્મનું ખંડક છે. 'પ૯૬ll શ્લોક : यदिदं मधुनस्तुल्यमधरौष्ठं विभाति ते । मांसपेशीद्वयं स्थूरमिदं लालामलाविलम् ।।५९७ ।। શ્લોકાર્ચ - જે આ મધ જેવા હોઠ તને ભાસે છે, માંસપેશીદ્રયવાળું સ્થૂલ આ લાળના મળથી યુક્ત છે. I/પ૯૭ી શ્લોક : ये कुन्दकलिकाकारा, रदनाश्चित्तहारिणः । एतेऽस्थिखण्डकानीति, पद्धतिस्थानि लक्षय ।।५९८ ।। શ્લોકાર્થ : જે મોગરાની કલિના આકારવાળા દાંતો ચિત્તને હરનારા છે એ હાડકાના ટુકડા છે એ પ્રકારે પદ્ધતિનાં સ્થાનોને તું જાણ. /પ૯૮ll શ્લોક :___ य एषोऽलिकुलच्छायः, केशपाशो मनोहरः । योषितां तत्तमो हार्द, प्रकाशमिति चिन्तय ।।५९९।। શ્લોકાર્ચ - જે આ ભમરાના કુલની છાયાવાળા મનોહર વાળોનો સમૂહ સ્ત્રીઓનો છે તે અંધકારનું હાર્દ પ્રકાશે છે એ પ્રમાણે વિચાર અંધકારના હાર્દને બતાવનારું છે એ પ્રમાણે વિચાર. પ૯૯ll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy