SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : जरा जर्जरयत्येव, देहं सर्वशरीरिणाम् । दलयत्येव भूतानि, भीमो मृत्युमहीधरः ।।५८३।। શ્લોકાર્ચ - જરા સર્વ જીવોના દેહને જર્જરિત કરે જ છે. ભયંકર મૃત્યરૂપી મહીધર જીવોને દળે જ છે. પટall શ્લોક : ततश्चतेषामेवंविधानेकभावनाभ्यासलासिनाम् । निधूततमसां पुंसां, निर्मलीभूतचेतसाम् ।।५८४ ।। भद्र! नैष महीपालो, महामोहः सभार्यकः । जायते बाधको नापि, सवधूकाविमौ सुतौ ।।५८५।। युग्मम् ।। શ્લોકાર્ચ - અને તેથી–વિવેકી પુરુષો પૂર્વમાં કહ્યું એ પ્રકારે ભાવન કરે છે તેથી, આવા પ્રકારના ભાવનાના અભ્યાસથી વાસિત નિર્દૂત તમવાળા, નિર્મલીભૂત ચિત્તવાળા તે પુરુષોને હે ભદ્ર ! પ્રકર્ષ ! આ મહીપાલ ભાર્યાયુક્ત એવો મહામોહ બાધક થતો નથી અને સવધૂ એવા આ બે પુત્રો=મહામોહના રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર બે પુત્રો, બાધક થતા નથી. પ૮૪-૫૮૫l શ્લોક : अन्यच्चन शोको नारतिस्तेषां, न भयो नापि शेषकाः । दुष्टाभिसन्धिप्रमुखा, नूनं बाधाविधायकाः ।।५८६।। नामूनि डिम्भरूपाणि, न चान्ये भद्र! तादृशाः । यैरेवं भावनाशस्त्रैः, पिता पुत्रा अमी जिताः ।।५८७।। युग्मम् ।। શ્લોકાર્ધ : અને બીજું, તેઓને શોક નથી. અરતિ નથી. ભય નથી. વળી દુષ્ટઅભિસંધિ પ્રમુખ શેષ બાધાવિધાયક નથી. આ ડિમમરૂપો બાધા કરનારા નથી. હે ભદ્ર ! અન્ય તેવા પ્રકારના નથી, જેઓ વડે આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ભાવનારૂપી શસ્ત્રો વડે આ પિતા પુત્રાદિ જિતાયા છે મહામોહરૂપી પિતા અને રાગ-દ્વેષરૂપી પુત્રો જિતાયા છે. પ૮૬-૫૮૭ll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy