SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોક : अन्यच्चयदि सम्भावना जाता, भवतां मादृशे जने । ततो मे परमं गुह्यं, भवद्भिरनुमन्यताम् ।।७०।। શ્લોકાર્ધ : અને બીજું તમને મારા જેવા જનમાં સમ્યક ભાવના થઈ છે=સમ્યફ આદર થયો છે, તો મારું પરમ ગુહ્ય તમારા વડે સ્વીકારવું જોઈએ. ll૭૦|| શ્લોક : विद्यते मम सद्वीर्य, हृदयस्याऽवलेपनम् । तनिजे हृदये देयं, कुमारेण प्रतिक्षणम् ।।७१।। શ્લોકાર્ચ - મારા સદ્વર્યવાળું હૃદયનું અવલેપન વિધમાન છે. તે નિજ હૃદયમાં કુમાર વડે પ્રતિક્ષણ દેવું જોઈએ. Il૭૧II मयाऽभिहतं, कुतस्तदवाप्तं भवता? को वा तस्य हृदयाऽवलेपनस्य प्रभावः? इति श्रोतुमिच्छामि । शैलराजेनाभिहितं-कुमार! न कुतश्चिदपि तदवाप्तं मया, किं तर्हि? स्वकीयेनैव वीर्येण जनितं, नामतः पुनः स्तब्धचित्तं तदभिधीयते, प्रभावं तु तस्याऽनुभवद्वारेणैव विज्ञास्यति कुमारः, किं तेनाऽऽवेदितेन? मयाऽभिहितं-यद्वयस्यो जानीते । ततः समर्पितं ममाऽन्यदा शैलराजेन तदात्मीयं हृदयावलेपनं, विलिप्तं मया हृदयं, जातोऽहं गाढतरमुल्लम्बितभूततस्कराऽऽकारधारितया नमनरहितः, ततस्तथाभूतं मामवलोक्य सुतरां प्रणतिप्रवणाः संपन्नाः सामन्तमहत्तमादयः, तातोऽपि सप्रणामं मामालापयति स्म, तथाऽम्बाऽपि स्वामिनमिव मां विज्ञपयति स्म । ततः संजातो मे हृदयावलेपनप्रभावे सम्प्रत्ययः, संपन्ना स्थिरतरा शैलराजे परमबन्धुबुद्धिरिति । મારા વડે રિપુદારણ વડે, કહેવાયું – ક્યાંથી તારા વડે તે પ્રાપ્ત કરાયું? શું નામવાળું છે ? અને તે હદયલેપતો શું પ્રભાવ છે? એ સાંભળવા ઇચ્છું છું. શૈલરાજ વડે કહેવાયું – હે કુમાર ! તેaહૃદયનો લેપ, કોઈનાથી પણ મારા વડે પ્રાપ્ત કરાયો નથી ? તો શું? એથી કહે છે. પોતાના વીર્યથી જ માનકષાયના વીર્યથી જ, જનિત છે. નામથી વળી તે-તે લેપ, સ્તબ્ધચિત કહેવાય છે. તેનો પ્રભાવ અનુભવ દ્વારા જ કુમાર જાણશે. તેના કથન વડે શું? મારા વડે રિપુદારણ વડે, કહેવાયું – મિત્ર જે જાણે છે. તેથી મને અત્યદા શૈલરાજ વડે તેનું આત્મીય હદયનું અવલેપન સમર્પણ કરાયું. મારા વડે હદય વિલિપ્ત કરાયું. હું ગાઢતર ઉલ્લમ્બિતભૂત તસ્કરના આકારના ધારિતપણાથી તમન રહિત થયો.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy