SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ इष्टैर्वियुक्ता ये लोका, निमग्नाश्च महापदि । અનિષ્ટ: સંપ્રવુત્તાશ્વ, તસ્ય સ્વર્વશર્તિનઃ ।।૪૦૬।। શ્લોકાર્થ : ઈષ્ટથી વિયોગ પામેલા જે લોકો મોટી આપત્તિમાં મગ્ન થયા અને અનિષ્ટથી સંયોગને પામેલા તેના વશવર્તી થાય છે=શોકના વશવર્તી થાય છે. II૪૦૬|| શ્લોક ઃ न लक्षयन्ति ते मूढा, यथेष रिपुरुच्चकैः । अस्यादेशेन मुञ्चन्ति, आराटीः केवलं जडाः ।।४०७।। શ્લોકાર્થ : તે મૂઢો જાણતા નથી જે પ્રમાણે આ શત્રુ છે, આના આદેશથી કેવલ જડ એવા તેઓ મોટી બૂમો પાડે છે. II૪૦૭|| શ્લોક ઃ एष शोकः किलास्माकं दुःखत्राणं करिष्यति । अयं तु वर्धयत्येव, तेषां दुःखं निषेवितः ।।४०८।। ૨૯૫ શ્લોકાર્થ : આ શોક ખરેખર અમારા દુઃખનું ત્રાણ=રક્ષણ, કરશે. વળી સેવન કરાયેલો આ=શોક, તેઓના દુઃખને વધારે જ છે. II૪૦૮।। શ્લોક ઃ न साधयन्ति ते स्वार्थं, धर्माद् भ्रश्यन्ति मानवाः । प्राणैरपि वियुज्यन्ते, मूर्च्छासंमीलितेक्षणाः । । ४०९।। શ્લોકાર્થ : તેઓ સ્વાર્થને સાધતા નથી. માનવો ધર્મથી ભ્રંશ પામે છે. મૂર્છાથી સંમીલિત દૃષ્ટિવાળા પ્રાણોથી પણ મુકાય છે. II૪૦૯૫ શ્લોક ઃ ताडनं शिरसोऽत्यर्थं, लुञ्चनं कचसन्ततेः । कुट्टनं वक्षसो भूमौ, लोठनं गाढविक्लवम् ।।४१० ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy