SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ स च पुण्योदयस्तत्र, माहात्म्ये मम कारणम् । तथापि मोहदोषेण, मयेदं परिचिन्तितम् ।। ५६ ।। શ્લોકાર્થ -- અને તે મારા માહાત્મ્યમાં=આ પ્રકારના માન-સન્માનના માહાત્મ્યમાં, તે પુણ્યોદય કારણ છે તોપણ મોહના દોષથી=વિપર્યાસના દોષથી, મારા વડે આ પ્રમાણે વિચારાયું. ૫૬ શ્લોક ઃ શ્લોક ઃ अयं ममैष यो जातो, देवानामपि दुर्लभः । सर्वस्यास्य प्रतापस्य, शैलराजो विधायकः ।। ५७ ।। શ્લોકાર્થ ઃ દેવોને પણ દુર્લભ જે આ શૈલરાજ મારા આ સર્વ પ્રતાપને કરનાર છે=બધા મને આ પ્રકારે આદર-સત્કાર કરે છે, માન આપે છે તે સર્વનું કારણ મારો આ પરમમિત્ર માનકષાય છે. એ પ્રમાણે મારા વડે મોહદોષથી વિચારાયું. II૫૭II शैलराजदर्शितस्तब्धचित्ताख्यविलेपनम् ततः संतुष्टचित्तेन, शैलराजो मयाऽन्यदा । प्रोक्तो विश्रम्भजल्पेन, स्नेहनिर्भरचेतसा ।। ५८ ।। શૈલરાજ વડે બતાવાયેલ સ્તબ્ધચિત્ત નામનું વિલેપન ૧૫ શ્લોકાર્થ ઃ તેથી સંતુષ્ટ ચિત્તવાળા મારા વડે શૈલરાજ અન્યદા વિશ્વાસના જલ્પ વડે સ્નેહનિર્ભર ચિત્ત વડે કહેવાયો. II૫૮ શ્લોક ઃ વવસ્વ! યોઽયં(ô. પ્ર) સંપન્નો, જોમધ્યેઽતિસુન્નરઃ । મમ સ્થાતિવિશેષોડયું, પ્રતાપો હન્ત તાવઃ ।।।। શ્લોકાર્થ ઃ હે મિત્ર ! આલોકમાં અતિસુંદર જે મારી ખ્યાતિ વિશેષ પ્રાપ્ત થઈ એ તારો પ્રતાપ છે.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy