SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ यस्त्वेष वामके पार्श्वे, निविष्टोऽस्यैव भूपतेः । ભદ્ર! દ્વેષનેન્દ્રોઽસૌ, પ્રતીતઃ પ્રાયશસ્તવ ।।રૂર૬।। શ્લોકાર્થ : આ જ રાજાના=રાગકેસરી જ રાજાના, ડાબા પડખે હે ભદ્ર ! જે આ દ્વેષગજેન્દ્ર છે પ્રાયઃ તને આ=દ્વેષગજેન્દ્ર, પ્રતીત છે. II૩૨૬II द्वेषगजेन्द्रः अत्रापि च महामोहनरेन्द्रस्य सुतोत्तमे । चित्तं विश्रान्तमेवोच्चैर्गुणाः कल्याणकारकाः ।।३२७।। યતઃ जन्मना लघुरप्येष, रागकेसरिणोऽधुना । વીર્યેામ્યધિજો તોળે, નરેન્દ્રો મદ્ર! વર્તતે ।।રૂરતા દ્વેષગજેન્દ્ર શ્લોકાર્થ ઃ ઉત્તમ એવા આ દ્વેષગજેન્દ્રમાં મહામોહરાજાનું ચિત્ત વિશ્રાંત જ છે ગુણો અતિશયેન કલ્યાણ કરનારા છે. હે ભદ્ર ! જે કારણથી જન્મ વડે રાગકેસરીથી લઘુપણ આ=દ્વેષગજેન્દ્ર, નરેન્દ્ર હમણાં વીર્યથી અભ્યધિક લોકમાં વર્તે છે. II૩૨૭-૩૨૮।। શ્લોક ઃ તથાદિ न भयं यान्ति दृष्टेन रागकेसरिणा जनाः । दृष्ट्वा द्वेषगजेन्द्रं तु जायन्ते भीतत्वकम्पिताः ।।३२९।। શ્લોકાર્થ ઃ તે આ પ્રમાણે જોવાયેલા એવા રાગકેસરીથી લોકો ભયને પામતા નથી. વળી, દ્વેષગજેન્દ્રને જોઈને ભયપણાથી કંપિત થાય છે. II૩૨૯II
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy