SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ १3 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ नरवाहनकृतानुकूलता दोs: ततो मां तादृशं वीक्ष्य, शैलराजसमन्वितम् । वर्धमानं स राजेन्द्रो, मनसा पर्यचिन्तयत् ।।४७।। નરવાહનથી કરાયેલી અનુકૂલતા टोडार्थ:તેથી તેવા પ્રકારના શેલરાજ સમન્વિત વધતા મને જોઈને તે રાજાએ મનથી વિચાર્યું. ll૪૭ના टोs: अहो मदीयपुत्रोऽयं, गाढं मानधनेश्वरः । तदस्य लोको यद्याज्ञां, लङ्घयेत कदाचन ।।४८।। ततोऽयं चित्तनिर्वेदान्मन्यमानोऽवधीरणाम् । मां विहाय क्वचिद् गच्छेत्तदिदं नैव सुन्दरम् ।।४९।। लोकार्थ : અહો, મારો આ પુત્ર ગાઢ માનવનેશ્વર છે. તે કારણથી લોક આની આજ્ઞાને ક્યારેક ઉલ્લંઘન કરશે તો આ ચિત્તના નિર્વેદથી અપમાનતાને માનતો મને છોડીને ક્યાંક ચાલ્યો જશે. તે કારણથી આ સુંદર નથી જ. Il૪૮-૪૯II. Cोs: ज्ञापयित्वा नरेन्द्रादीन्, कुमारचरितं ततः । आज्ञाविधेयानस्योच्चैः, करोमि सकलानपि ।।५०।। सार्थ :તેથી નરેન્દ્રાદિને કુમારના ચિત્તને જણાવીને હું બધાને પણ આની આજ્ઞા કરનારા અત્યંત दु. 1400 श्लोक : एवं विचिन्त्य मे तातः, स्नेहनिर्भरमानसः । समस्तं तत्करोत्येव, यत्स्वयं परिचिन्तितम् ।।५१।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy