SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : તે કારણથી હે ભદ્ર પ્રકર્ષ ! આ સકલ વૃતાંતનું અહીં મિથ્યાદર્શનથી સંસ્કૃત એવી તૃષ્ણા નામની વેદિકા કારણ છે. ll૨૪૮iા શ્લોક : यत्पुनर्भद्र! लोकोऽयं, दिङ्मूढ इव मानवः । शिवं गन्तुमनास्तूर्णं, विपरीतः पलायते ।।२४९।। શ્લોકાર્ચ - વળી, જે કારણથી હે ભદ્ર!મોક્ષમાં જવાની ઈચ્છાવાળો આ લોક દિમૂઢ માનવની જેમ શીઘ વિપરીત પલાયન થાય છે. ર૪૯ll શ્લોક : થ ?देवं विगर्हते मूढः, सर्वज्ञं सर्वदर्शिनम् । वेदाः प्रमाणमित्येव, भाषते निष्प्रमाणकम् ।।२५०।। શ્લોકાર્થ : કેવી રીતે ગમન કરે છે ? મૂઢ એવો જીવ સર્વજ્ઞ, સર્વદર્શી એવા દેવની ગહ કરે છે. વેદો પ્રમાણ છે એ પ્રમાણે જ નિમ્રમાણ બોલે છેઃવિચાર્યા વગર જ બોલે છે. રિપII શ્લોક : धर्मं च दूषयत्येष, जडोऽहिंसादिलक्षणम् । प्रख्यापयति यत्नेन, यागं पशुनिबर्हणम् ।।२५१।। શ્લોકાર્ય : આ જડ અહિંસા આદિ લક્ષણ ધર્મને દૂષિત કરે છે. યત્નથી પશુનો ઘાત છે જેમાં એવા યાગને પ્રખ્યાપન કરે છે. ll૨૫૧il. શ્લોક :___जीवादितत्त्वं मोहेनापलुतेऽलीकपण्डितः । संस्थापयति शून्यं वा, पञ्चभूतात्मकादि वा ।।२५२।। શ્લોકાર્ચ - જીવાદિ તત્વને જુઠ્ઠો પંડિત મોહથી અપલાપ કરે છે. અથવા શૂન્યને સ્થાપન કરે છે. અથવા પંચભૂતાત્મક આદિને સ્થાપન કરે છે. 1રપરા
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy