SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : થ ?करोति भैरवे पातं, याति मूढो महापथम् । शीतेन म्रियते माघे, कुर्वाणो जलगाहनम् ।।२३०।। શ્લોકાર્ચ - કેવી રીતે ? એથી કહે છે – ભૈરવમાં પાતને કરે છે. મૂઢજીવ મહાપથમાં જાય છે, વસંત મહિનામાં જલના અવગાહનને કરતો શીતથી મરે છે. ર૩૦| શ્લોક : पञ्चाग्नितपने रक्तो, दह्यते तीव्रवह्निना । गवाश्वत्थादिवन्दारुरास्फोटयति मस्तकम् ।।२३१।। શ્લોકાર્ચ - પંચાગ્નિ તપમાં રક્ત તીવ્ર અગ્નિથી બળે છે. ગાય, અશ્વત્થાદિને વંદન કરવાની ઈચ્છાવાળો મસ્તકનું આસ્ફોટન કરે છે. Il૨૩૧II. શ્લોક : कुमारीब्राह्मणादीनामतिदानेन निर्धनः । सहते दुःखसङ्घातं श्राद्धः कपूतमलः किल ।।२३२।। શ્લોકાર્ય : શ્રદ્ધાવાળો, કપૂતમલવાળો, કુમારી બ્રાહ્મણાદિઓને અતિ દાનથી નિર્ધન થયેલો તે ખરેખર દુઃખના સમૂહને સહન કરે છે. ll૨૩થી શ્લોક : परित्यज्य धनं गेहं, बन्धुवर्गं च दुःखितः । अटाट्यते विदेशेषु, तीर्थयात्राभिलाषुकः ।।२३३।। શ્લોકાર્ચ - ધન, ગૃહ અને બંધુવર્ગનો ત્યાગ કરીને દુઃખિત થયેલો, તીર્થયાત્રાનો અભિલાષવાળો વિદેશોમાં અત્યંત ભટકે છે. ll૨૩૩ શ્લોક : पितृतर्पणकार्येण, देवाऽऽराधनकाम्यया । निपातयति भूतानि, विधत्ते च धनव्ययम् ।।२३४।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy