SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ वापीकूपतडागादिकारणं च विशेषतः । यागे मन्त्रप्रयोगेण, मारणं पशुसंहतेः । ।१८४ ।। कियन्तो वा भणिष्यन्ते ? भूतमर्दनहेतवः । — रहिताः शुद्धभावेन, ये धर्माः केचिदीदृशाः । । १८५ ।। सर्वेऽपि बलिनाऽनेन, मुग्धलोके प्रपञ्चतः । તે મિથ્યાવર્ગનાસ્ત્રેન, ભદ્ર! સેવાઃ પ્રવૃત્તિતાઃ।।૬।। પશ્ચમિ: તમ્ ।। ૨૪૩ શ્લોકાર્થ : અને હિરણ્યદાન, ગોદાન, પૃથ્વીનું દાન, વારંવાર સ્નાન, ધૂમનું પાન, પંચાગ્નિ તપન, ચંડિકાનું તર્પણ, તીર્થાંતરનું નિપાતન=અન્ય દર્શનવાળાનો નાશ, યતિને એક ગૃહનો પિંડ, ગીતવાધમાં મહા આદર, અને વિશેષથી વાવ, કૂવા, તળાવ આદિ કરાવવું, યાગમાં મંત્રપ્રયોગથી પશુના સમુદાયનું મારણ અથવા કેટલા કહેવાશે ? ભૂતમર્દનના હેતુઓ, શુદ્ધભાવથી રહિત જે કોઈ આવા પ્રકારના ધર્મો છે તે સર્વ પણ હે ભદ્ર પ્રકર્ષ ! મિથ્યાદર્શન નામના આ બલિ વડે મુગ્ધ લોકમાં વિસ્તારથી પ્રવર્તન કરાયેલા જાણવા. II૧૮૨થી ૧૮૬।। શ્લોક ઃ क्षान्तिमार्दवसन्तोषशौचार्जवविमुक्तयः । તપ:સંયમસત્યાનિ, બ્રહ્મચર્ય શમો તેમઃ ।।૮૭।। अहिंसास्तेयसद्ध्यानवैराग्यगुरुभक्तयः । अप्रमादसदैकाग्र्यनैर्ग्रन्थ्यपरतादयः । ।१८८ ।। ये चान्ये चित्तनैर्मल्यकारिणोऽमृतसन्निभाः । सद्धर्मा जगदानन्दहेतवो भवसेतवः । । १८९ ।। तेषामेष प्रकृत्यैव, महामोहमहत्तमः । મવેત્ પ્રચ્છાવનો લોઢે, મિથ્યાવÁનનામ: ।।૧૦।। ચતુર્ભિઃ તાપમ્ ।। શ્લોકાર્થ : ક્ષાંતિ, માર્દવ, સંતોષ, શોચ, આર્જવ, વિમુક્તિ=નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, બ્રહ્મચર્ય, શમ, દમ, અહિંસા, અસ્તેય, સધ્યાન, વૈરાગ્ય, ગુરુભક્તિ, અપ્રમાદ, સદા એકાગ્ય, નિગ્રંથભાવમાં તત્પરતાદિ=અત્યંત યત્નાદિ, અને શાંત થયો છે ક્રોધ જેને એવા જે અન્ય ચિત્તના નૈર્મલ્યને કરનારા અમૃત જેવા સદ્ધર્મો જગતના આનંદના હેતુઓ, ભવરૂપી સમુદ્રને તરવા માટે પુલ જેવા હોય તેઓને મિથ્યાદર્શન નામનો આ મહામોહનો મહત્તમ લોકમાં પ્રકૃતિથી જ છુપાવનાર થાય. ૧૮૭થી ૧૯૦]
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy