SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ शैलराजप्रभावजातविकल्पाः શ્લોક : ततो दिनेषु गच्छत्सु, मैत्री तेन विवर्धते । तत्प्रभावात्प्रवर्धन्ते, वितर्का मम मानसे ।।३०।। શૈલરાજના પ્રભાવથી રિપદારણને ઉત્પન્ન થયેલા વિકલ્પો શ્લોકાર્ય : તેથી દિવસો પસાર થયે છતે તેના પ્રભાવથી શૈલરાજના પ્રભાવથી, મારા માનસમાં વિતર્કો થવા લાગ્યા. Il3oll. શ્લોક : यथा ममोत्तमा जातिः, कुलं सर्वजनाऽधिकम् । बलं भुवनविख्यातं, रूपं भुवनभूषणम् ।।३१।। શ્લોકાર્ધ : જે આ પ્રમાણે, મારી ઉત્તમ જાતિ છે. સર્વ જનથી અધિક કુલ છે. ભુવનમાં વિખ્યાત એવું બલ છે. ભુવનનું ભૂષણ એવું રૂપ છે. ll૧૧થી શ્લોક : सौभाग्यं जगदानन्दमैश्वर्यं भुवनातिगम् । श्रुतं पूर्वभवाऽभ्यस्तं, परिस्फुरति मेऽग्रतः ।।३२।। શ્લોકાર્ચ - જગતને આનંદવાળું સૌભાગ્ય છે. ભુવનથી ચઢિયાતું ઐશ્વર્ય છે=ભુવનમાં રહેલા બીજા બધાથી અતિશય એશ્વર્યા છે. પૂર્વભવઅભ્યસ કૃત મારી આગળ ફરાયમાન થાય છે. અર્થાત્ શ્રુતજ્ઞાનમાં પોતે અતિ નિપુણ છે. ll૩રા શ્લોક : मघवाऽपि पदं स्वीयं, यद्यहं प्रार्थये ततः । ददात्येव न कार्य मे, लाभशक्तिरियं मम ।।३३।। શ્લોકાર્ચ - ઇંદ્ર પણ પોતાનું પદ જો હું પ્રાર્થના કરું તો આપે જ છે. મને કાર્ય નથી=મને ઈંદ્રપદની સાથે કોઈ કાર્ય નથી. આવી મારી લાભશક્તિ છે. ૩૩
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy