________________
૧૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
क्षुधाक्षामं शरीरं मे, नूनमूनतया भृशम् ।
एतद्धि वायुनाऽऽक्रान्तमन्यथा वमनं कुतः ।।१।। શ્લોકાર્ચ -
ક્ષધાથી ક્ષીણ મારું શરીર છે. ખરેખર અત્યંત ઊનપણાને કારણે=ભુખ્યાપણાને કારણે, વાયુથી આ મારું શરીર આક્રાંત છે. અન્યથા વમન કેવી રીતે થાય? III
શ્લોક :
एवं स्थितेरिक्तकोष्ठं शरीरं मे, वाताक्रान्तं विनक्ष्यति ।
ततश्च प्रीणयामीदं, भुजे भूयोऽपि भोजनम् ।।२।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે સ્થિત હોતે છતે મારું શરીર ખાલી પેટવાળું છે. વાયુથી આક્રાંત નાશ પામશે અને તેથી આનો હું સ્વાદ કરું. અને ફરી પણ ભોજનને કરું. પરા શ્લોક :
ततोऽसौ वान्तिसंमिश्रं, तत् पुरःस्थितभोजनम् ।
निर्लज्जो भोक्तुमारब्धः, सर्वेषामपि पश्यताम् ।।३।। શ્લોકાર્ચ -
તેથી આ ઊલટીથી સંમિશ્ર આગળમાં રહેલ તે ભોજન, નિર્લજ્જ સર્વને પણ જોતો ખાવા માટે લાગ્યો. ll3II શ્લોક :
तदृष्ट्वा समयज्ञेन, प्रोक्तः पूत्कुर्वता भृशम् ।
देव देव! न युक्तं ते, कर्तुं काकस्य चेष्टितम् ।।४।। શ્લોકા -
તેને જોઈને અત્યંત પોકાર કરતા સમયજ્ઞ વડે કહેવાયો. હે દેવ ! હે દેવ ! તમને કાળું ચેષ્ટિત કરવું યુક્ત નથી. IIJI