SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : શિખ્યુંयन्नद्यास्तत् पुलीनस्य, मण्डपस्य च वर्णितम् । वेदिकायाश्च तद्वीर्यं सर्वमत्र प्रतिष्ठितम् ।।५५।। શ્લોકાર્ચ - વળી, નદીનું, તેના પુલિનનું અને મંડપનું જે વર્ણન કરાયું. અને વેદિકાનું વર્ણન કરાયું તે સર્વ વીર્ય આમાં વિપર્યાસ સિંહાસનમાં, પ્રતિષ્ઠિત છે. પિપી બ્લોક : तदिदं गुणतो भद्र! कथितं तव विष्टरम् । महामोहनरेन्द्रस्य, निबोध गुणगौरवम् ।।५६।। શ્લોકાર્ચ :હે ભદ્ર!તે આ વિક્ટર તને ગુણથી કહેવાયું. મહામોહનરેન્દ્રના ગુણગૌરવને તું સાંભળ. પછી अविद्यामहामोहस्वरूपम् શ્લોક : जराजीर्णकपोलापि, यैषा भुवनविश्रुता । अमुष्येयमविद्याख्या, गात्रयष्टिरुदाहृता ।।५७।। અવિધા અને મહામોહનું સ્વરૂપ શ્લોકાર્થ : જરાથી જીર્ણ કપોલવાળી પણ ભુવનમાં પ્રસિદ્ધ જે આ અવિધા નામની, આની=મહામોહની, આ ગાત્રયષ્ટિ કહેવાઈ. પછી શ્લોક : एषाऽत्र संस्थिता भद्र! सकलेऽपि जगत्त्रये । यत्करोति स्ववीर्येण, तदाऽऽकर्णय साम्प्रतम् ।।५८।। શ્લોકાર્ધ : હે ભદ્ર! આ=અવિધારૂપ ગાત્રયષ્ટિ, અહીં રહેલી=વિપર્યાસ સિંહાસન ઉપર રહેલી, સ્વવીર્યથી સકલ પણ ત્રણ જગતમાં જે કરે છે તેને હવે તું સાંભળ. INCIL
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy