SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૬૭ શ્લોકાર્ય : તેમાંથી ઉત્પન્ન થયેલી આ=પ્રમત્તતા નદી, આ મહાટવીને વિગાહન કરીને ફરી ઘોર સંસારસમુદ્રમાં આ=મહાનદી, પડે છે. ll૧૭ના શ્લોક : अतोऽस्यां पतितो भद्र! पुरुषस्तत्र सागरे । अवश्यं याति वेगेन, तस्य चोत्तरणं कुतः? ।।१८।। શ્લોકાર્ચ - આથી આમાં પડેલોપ્રમત્તતા નદીમાં પડેલો, પુરુષ હે ભદ્ર પ્રકર્ષ ! તે મહાસાગરમાંsઘોર સંસારરૂપી મહાસાગરમાં અવશ્ય વેગથી જાય છે અને તેનું ઉત્તરણ તે પુરુષનું પ્રમત્તતા નદીમાંથી ઉત્તરણ, ક્યાંથી હોય ? અર્થાત્ શક્ય નથી. II૧૮il શ્લોક : ये गन्तुकामास्तत्रैव, भीमे संसारसागरे । अत एव सदा तेषां, वल्लभेयं महापगा ।।१९।। શ્લોકાર્થ : ત્યાં જ ભીમ સંસારસાગરમાં જવાની કામનાવાળા જે જીવો છે આથી જ=અનંત સંસારમાં જવાની કામનાવાળા છે આથી જ, સદા તેઓને આ મહાનદી વલ્લભ છે. ll૧૯ll શ્લોક : ये तु भीताः पुनस्तस्माद् घोरात्संसारसागरात् । ते दूराद्दरतो यान्ति, विहायेमां महानदीम् ।।२०।। શ્લોકાર્ધ : વળી જેઓ તે ઘોર સંસારસાગરથી ભય પામેલા છે તેઓ દૂર દૂરથી આ મહાનદીને છોડીને જાય છે. ૨૦ll तद्विलसितपुलिनम् શ્લોક : तदेषा गुणतो भद्र! वर्णिता तव निम्नगा । त्वं तद्विलसितं नाम, साम्प्रतं पुलिनं शृणु ।।२१।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy