SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ : હવે સંપૂર્ણકાલથી સર્વાવયવથી સુંદર એવો હું અભિવ્યક્ત રૂપે જન્મ પામ્યો અને ઈતર પુણ્યોદય, અપ્રગટ નિષ્ઠાંત થયોઃઉત્પન્ન થયો. IIT. શ્લોક : ततो मामुपलभ्याऽसौ, देवी विमलमालती । संजातः किल पुत्रो मे, परं हर्षमुपागता ।।८।। શ્લોકાર્ચ - તેથી મને જોઈને આ દેવી વિમલમાલતી ખરેખર મને પુત્ર થયો એ પ્રમાણે પરમ હર્ષને પામી. llciા. શ્લોક : ततो निवेदितो राज्ञे, तुष्टोऽसावपि चेतसा । संजातो नगराऽऽनन्दः, कृतो जन्ममहोत्सवः ।।९।। શ્લોકાર્ચ - તેથી રાજાને નિવેદન કરાયું. આ પણ રાજા પણ, ચિત્તથી તોષવાળો થયો. નગરમાં આનંદ થયો, જન્મમહોત્સવ કરાયો. |III શ્લોક : ममापि च समुत्पन्नो, वितर्को निजमानसे । यथाऽहमनयोः पुत्रस्तातो मातेति तावुभौ ।।१०।। શ્લોકાર્ચ - અને મને પણ નિજ માનસમાં વિતર્ક ઉત્પન્ન થયો. જે પ્રમાણે હું આ બેનો પુત્ર છું અને તે બંને મારા માતા-પિતા છે. ||૧૦| શ્લોક : अथ मासे गते पूर्णे, महानन्दपुरःसरम् । ततः प्रतिष्ठितं नाम, ममेति रिपुदारणः ।।११।। શ્લોકાર્ધ :હવે એક મહિનો પૂર્ણ થયે છતે મહાઆનંદપૂર્વક મારું નામ રિપુદારણ પ્રતિષ્ઠિત કરાયું. ll૧૧II.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy