SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ૧પ૯ શ્લોકાર્ચ - તેના દર્શન માટે હું આવ્યો છું. તેથી હે ભદ્ર ! હું મહાઅટીમાં દેવના સાધનને દેવની સેનાને, મૂકીને હમણાં આવાસિત છુ=અહીં રહેલો છું. રા શ્લોક : विमर्शेनोक्तम्स कस्मात्स्वामिना सार्धं, न गतस्तत्र साधने । शोकः प्राह स देवेन, धारितोऽत्रैव पत्तने ।।३।। શ્લોકાર્ય : વિમર્શ વડે કહેવાયું. તે=મતિમોહ, ક્યા કારણથી સ્વામિની સાથે સેનામાં ગયો નહીં. શોક કહે છે. દેવ વડે=ઢેષગજેન્દ્ર વડે, આ જ નગરમાં રખાવાયો છે. Il3II શ્લોક : उक्तश्चासौ यथा नित्यं, न मोक्तव्यं त्वया पुरम् । मतिमोह! त्वमेवास्य, यतः संरक्षणक्षमः ।।४।। શ્લોકાર્થ : અને મતિમોહ કહેવાયો. જે પ્રમાણે તારા વડે મતિમોહ વડે, હંમેશાં આ નગર છોડવું જોઈએ નહીં. જે કારણથી મતિમોહ ! તું જ આનું રક્ષણ કરવામાં સમર્થ છોત્રતામસચિત્તનગરનું રક્ષણ કરવામાં સમર્થ છો. III શ્લોક : ततः प्रपद्य देवाज्ञां, संस्थितोऽत्र पुरे पुरा । एतन्निवेदितं तुभ्यं, प्रविशामोऽधुना वयम् ।।५।। શ્લોકાર્ચ - તેથી દેવની આજ્ઞાને સ્વીકારીને દ્વેષગજેન્દ્રરૂપ દેવની આજ્ઞાને સ્વીકારીને, આ નગરમાં પૂર્વમાં રહેલો હતો=મતિમોહ પૂર્વમાં રહેલો હતો, એ તમને નિવેદન કરાયું. હવે અમે પ્રવેશ કરીએ છીએ. પી. શ્લોક : વિમર્શ પ્રારં– સિદ્ધિત્તે, તુ: શો મતઃ પુરે ! विमर्शश्च ततश्चेदं, प्रकर्षं प्रत्यभाषत ।।६।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy