SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ आवां दवीयसो देशादागतौ न च वीक्षितम् । પૂર્વમેતપુર ઋિતુ, શ્રુતો વેવીનરેશ્વરો ।।૨૦।। શ્લોકાર્થ ઃ અમે બંને દૂરના દેશથી આવ્યા છીએ. પૂર્વમાં આ નગર જોવાયું નથી. કેવલ દેવી અને રાજા સંભળાયા છે. I|૧૦|| શ્લોક ઃ ततश्च किं स्याद् ततः कुतूहलेनेदं, पृष्टं संदिग्धचेतसा ।।११।। द्वेषगजेन्द्रोऽत्र ! किं वा स्यान्नगरान्तरे ? । શ્લોકાર્થ : અને તેથી શું દ્વેષગજેન્દ્ર અહીં છે ? અથવા નગરાંતરમાં=અન્ય નગરમાં, છે ? તેથી=એ પ્રકારની શંકા થઈ તેથી, કુતૂહલથી સંદિગ્ધ ચિત્તવાળા મારા વડે=વિમર્શ વડે, આ પુછાયું. I|૧૧|| શ્લોક ઃ તદ્ભદ્ર! સામ્પ્રત વૃત્તિ, મિત્રાસ્તે નાથિવઃ? । किं वा विनिर्गतः क्वापि ? पश्यावस्तं नरेश्वरम् ।।१२।। શ્લોકાર્થ : તે કારણથી=મારા વડે આ પ્રમાણે પુછાયું છે તે કારણથી, હે ભદ્ર શોક ! તું હવે કહે. શું અહીં આ નગરમાં તે રાજા છે ? અથવા ક્યાંક બહાર ગયેલ છે ? તે રાજાને અમે જોઈએ. II૧૨) શ્લોક ઃ शोकेनोक्तं जगत्यत्र, वृत्तान्तोऽयमपि स्फुटम् । प्रसिद्ध एव सर्वेषां विदुषां दत्तचेतसाम् ।।१३।। શ્લોકાર્થ : શોક વડે કહેવાયું. આ જગતમાં આ પણ વૃત્તાંત=આ રાજાનો વૃત્તાંત, સ્પષ્ટ દત્તચિત્તવાળા વિદ્વાન સર્વને પ્રસિદ્ધ જ છે. II૧૩II
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy