SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક ઃ ચતુર્થ પ્રસ્તાવ : માનમૃષાવાદરસનેન્દ્રિયવિપાકવર્ણન अर्हं नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । ૐ નમઃ । પૂ. સિદ્ધર્ષિગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંચા કથા શબ્દશઃ વિવેચન ભાગ-૪ -: શ્લોકાર્થ : હવે, વિખ્યાત સૌંદર્યવાળા સપુણ્યવાળા લોકોથી સેવિત સિદ્ધાર્થનગર હોતે છતે ત્યાં=સિદ્ધાર્થનગરમાં નરવાહન રાજા હતો. I|૧|| શ્લોક ઃ - रिपुदारणजन्म अथ विख्यातसौन्दर्ये, सपुण्यजनसेविते । सिद्धार्थनगरे तत्र, भूपोऽभून्नरवाहनः । । १ । । રિપુદારણનો જન્મ શ્લોકાર્થ જે મહાબલવાળો નરવાહન રાજા તેજથી સૂર્યને, ગાંભીર્યથી મહોદધિને, સ્વૈર્યથી શૈલરાજેન્દ્રને= પર્વતોના ઈન્દ્રને, જીતતો હતો. IIII यस्तेजसा सहस्रांशुं, गाम्भीर्येण महोदधिम् । स्थैर्येण शैलराजेन्द्रं, जयति स्म महाबलः । । २ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy