SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ તે આ પ્રમાણે – મહામોહથી સમુદ્ભૂત રાગકેસરીનો ભાઈ, અવિવેકિતાનો પતિ આ નરાધિપ પ્રસિદ્ધ છે=આ રાજા પ્રસિદ્ધ છે. II|| શ્લોક ઃ ૧૪૪ स्वर्गपातालमत्र्त्येषु, शत्रुभिर्भीतकम्पितैः । नामापि गृह्यते तस्य प्रतापहतवैरिणः ।।२।। શ્લોકાર્થ ઃ સ્વર્ગ, પાતાલ અને મર્ત્યલોકમાં ભીત અને કમ્પિત શત્રુઓ વડે=તે રાજાથી ભય પામેલા અને કાંપતા એવા શત્રુઓ વડે, પ્રતાપથી હણી નાંખ્યા છે વૈરીઓને જેણે એવા તે રાજાનું નામ પણ ગ્રહણ કરાય છે. IIII શ્લોક ઃ देवस्याचिन्त्यवीर्यस्य, सत्पराक्रमशालिनः । तस्य द्वेषगजेन्द्रस्य, नाम कः प्रष्टुमर्हति ? ।। ३ ।। શ્લોકાર્થ ઃ અચિંત્યવીર્યવાળા, સત્ પરાક્રમશાલિન તે દ્વેષગજેન્દ્રરૂપ દેવનું નામ પૂછવા માટે કોણ યોગ્ય છે ? અર્થાત્ સર્વને પ્રસિદ્ધ છે. II3II શ્લોક ઃ જિ-ગાતાં તાવન્દેવઃ, óિ તર્દિ?या मोहयति वीर्येण, सकलं भुवनत्रयम् । ख्याताऽविवेकिताऽप्यत्र, सा देवी देववल्लभा ।।४।। શ્લોકાર્થ ઃ વળી, તે દેવ દૂર રહો. શું વળી, જે ખ્યાત એવી અવિવેકિતા પણ અહીં=સંસારમાં, સકલ ભુવનત્રયને વીર્યથી મોહ ઉત્પન્ન કરે છે તે દેવી દેવને વલ્લભ છે. ।।૪।। શ્લોક ઃ अन्यच्च सा महामोहनिर्देशकारिणी गुरुवत्सला । सा महामूढताज्ञायां वर्तते सुन्दरा वधूः । । ५ । ।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy