SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :शुभोदयेनोक्तं-वत्स! अयं विमर्शः परमरूपकार्यभरस्य निर्वाहणक्षमः । तथाहि युक्तं चायुक्तवद् भाति, सारं चासारमुच्चकैः । अयुक्तं युक्तवद् भाति, विमर्शेन विना जने ।।१।। શ્લોકાર્થ : શુભોદય વડે કહેવાયું - હે વત્સ ! આ વિમર્શ પરમરૂપવાળા કાર્યના ભારના નિર્વાહમાં સમર્થ છે દુષ્કર કાર્યના ભારને વહન કરવામાં સમર્થ છે. તે આ પ્રમાણે - વિમર્શ વગર લોકમાં યુક્ત કાર્ય અયુક્તની જેમ ભાસે છે. સાર અત્યંત અસાર ભાસે છે. અયુક્ત યુક્તની જેમ ભાસે છે. ll૧II શ્લોક : तस्य हेयमुपादेयमुपादेयं च हेयताम् । भजेत वस्तु यस्यायं, विमर्शो नानुकूलकः ।।२।। શ્લોકાર્ચ - જેને આ વિમર્શ અનુકૂળ નથીવિમર્શ કરવાની શક્તિ નથી, તેને હેય વસ્તુ ઉપાદેય ભાસે છે. ઉપાદેય હેયતાને પામે છે. IIT બ્લોક : अत्यन्तगहने कार्ये, मतिभेदतिरोहिते । विमर्शः कुरुते नृणामेकपक्षं विवेचितम् ।।३।। શ્લોકાર્ચ - મતિના ભેદથી તિરોહિત અત્યંત ગહન કાર્યમાં વિમર્શ મનુષ્યોને એક પક્ષ વિવેચિત કરે છે. Imall શ્લોક : किञ्च नरस्य नार्या देशस्य, राज्यस्य नृपतेस्तथा । रत्नानां लोकधर्माणां, सर्वस्य भुवनस्य वा ।।४।। देवानां सर्वशास्त्राणां, धर्माधर्मव्यवस्थितेः । विमर्शोऽयं विजानीते, तत्त्वं नान्यो जगत्त्रये ।।५।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy