SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - બહુ કુટિલતાવાળા નાગોના સંસ્થાપનની કરંડિકા છે. કાલકૂટ વિષની ઊંચી લતા જેવી મરણને દેનારી છે. ll૧૮ શ્લોક : नरकाऽनलसन्तापदायिकेयमुदाहृता । मोक्षप्रापकसद्ध्यानशत्रूभूता च वर्तते ।।३९।। શ્લોકાર્ય : નરકરૂપી અગ્નિના સંતાપને દેનારી આFરસના રૂ૫ નારી, કહેવાઈ છે. અને મોક્ષ પ્રાપક સધ્યાનના શનુભૂત વર્તે છે આ નારી વર્તે છે. [૩૯ll બ્લોક : कार्यं संचिन्तयत्यन्यद् भाषतेऽन्यच्च मायया । करोत्यन्यच्च सा पुंसः, शुद्धशीला च भासते ।।४०।। શ્લોકાર્ય : અન્ય કાર્યનો વિચાર કરે છે અને માયાથી અન્ય બોલે છે અને તેનારી, અન્ય કરે છે કાયાથી અન્ય કરે છે. અને પુરુષને શુદ્ધશીલવાળી છું એમ બોલે છે. ll૪ol. બ્લોક : ऐन्द्रजालिकविद्येव, दृष्टेराच्छादकारिका । नरचित्तजतुद्रावकारिणी वह्निपिण्डवत् ।।४१।। શ્લોકાર્ધ : ઈન્દ્રજાલિક વિધાની જેમ દષ્ટિના આચ્છાદને કરનારી, વહ્નિના પિંડ જેવી, પુરુષના ચિતરૂપી લાખને દ્રાવકારિણી પિગળાવનારી છે. II૪૧TI શ્લોક : प्रकृत्यैव च सर्वेषां, वैमनस्यविधायिनी । संसारचक्रविभ्रान्तिहेतुर्नारी बुधैर्मता ।।४।। શ્લોકાર્ચ - અને પ્રકૃતિથી જ સર્વના વૈમનસ્યને કરનારી સંસારચક્રની ભ્રાંતિનો હેતુ નારી બધો વડે મનાય છે. II૪રવા
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy