SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ददस्व व्यञ्जनान्यस्यै, रोचन्ते तानि सर्वदा । तत्सर्वं स करोत्येव, मन्वानोऽनुग्रहं जडः । । ६ । શ્લોકાર્થ : વ્યંજનો તે સર્વે આને=સ્વામિનીને, રુચે છે. તે સર્વ અનુગ્રહને માનતો તે જડ કરે જ છે. III શ્લોક ઃ सततं लालनाऽसक्तो, भार्यायाः प्रतिवासरम् । क्लेशराशिनिमग्नोऽपि, मोहादेवं च मन्यते ॥ ७ ॥ શ્લોકાર્થ : સતત ભાર્યાના લાલનમાં આસક્ત=જીભરૂપી પત્નીમાં આસક્ત, એવો જડ પ્રતિદિવસ ક્લેશ રાશિમાં નિમગ્ન પણ=પત્નીની સેવા કરવામાં અનેક પ્રકારના લાલસારૂપ ક્લેશને અનુભવતો પણ, મોહથી આ પ્રમાણે માને છે. IISII શ્લોક ઃ વૃત धन्योऽहं कृतकृत्योऽहमहो मे सुखसागरः । यदृशी शुभा भार्या, संपन्ना पुण्यकर्मणः ।।८।। શ્લોકાર્થ : – તે આ પ્રમાણે – હું ધન્ય છું, હું કૃતકૃત્ય છું. મને સુખસાગર છે. જેને આવી શુભ ભાર્યા પુણ્યકર્મથી પ્રાપ્ત થઈ છે. IIII શ્લોક ઃ नास्ति नूनं मया सदृक्, सुखितो भुवनत्रये । यतोऽस्या लालनां मुक्त्वा, किं नाम भुवने सुखम् ? ।। ९ ।। શ્લોકાર્થ : ખરેખર મારા જેવો સુખી ભુવનત્રયમાં કોઈ નથી. જે કારણથી આની લાલનાને છોડીને-રસનાની લાલનાને છોડીને, ભુવનમાં શું સુખ છે ? IIII શ્લોક ઃ यतोऽलीकसुखस्वादपरिमोहितचेतनः । तदर्थं नास्ति तत्कर्म, यदसौ नानुचेष्टते । । १० ।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy