SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ विचक्षणबुद्ध्योः परिणयः प्रकर्षोत्पत्तिश्च इतश्च गुणरत्नानामुत्पत्तिस्थानमुत्तमम् । पूरं निर्मलचित्तावं, विद्यते लोकविश्रुतम् ।। ३१ ।। શ્લોકાર્થ : વિચક્ષણ અને બુદ્ધિનું લગ્ન તથા પ્રકર્ષનો જન્મ શ્લોકાર્થ : અને આ બાજુ ગુણરત્નોનું ઉત્તમ ઉત્પત્તિસ્થાન નિર્મલચિત્ત નામનું લોકમાં પ્રસિદ્ધ નગર વિધમાન છે. II૩૧|| શ્લોક ઃ : तत्राऽन्तरङ्गे नगरे, नृपो नाम्ना मलक्षयः । अस्ति सद्गुणरत्नानां, जनक: पालकश्च सः ।।३२।। શ્લોકાર્થ ઃ ત્યાં અંતરંગ નગરમાં નામથી મલક્ષય નામનો રાજા છે. તે સદ્ગુણરત્નોનો જનક અને પાલક છે. II3II શ્લોક ઃ ૯૩ तस्य सुन्दरता नाम, महादेवी मनः प्रिया । विद्यते चारुसर्वाङ्गी, सा तद् रत्नविवर्धिका ।।३३।। તેની સુંદરતા નામની મનને પ્રિય મહાદેવી સુંદર સર્વાંગવાળી વિધમાન છે. તે=સુંદરતા નામની દેવી, રત્નોની વિવર્ધિકા છે. II33II શ્લોક ઃ ताभ्यां च कालपर्यायाज्जाता पद्मदलेक्षणा । बुद्धिर्नाम गुणैराढ्या कन्यका कुलवर्धनी ।। ३४ ।। શ્લોકાર્થ ઃ અને તે બંને દ્વારા=મલક્ષય રાજા અને સુંદરતા દેવી બંને દ્વારા, કાલપર્યાયથી=કેટલોક કાળ પસાર થવાથી, કમળના દલ જેવી દૃષ્ટિવાળી ગુણથી આઢ્ય, કુલવર્ધની બુદ્ધિ નામની કન્યા થઈ. ||૩૪II
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy