SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોક : ममात्मचरिते चैतत्कथ्यमाने परिस्फुटम् । त्रयं संपद्यते तेन, न युक्तं तस्य कीर्तनम् ।।४।। શ્લોકાર્ય :પોતાનું ચરિત્ર કહેવાય છતે મને આ ત્રણે પણ પરિફુટ પ્રાપ્ત થાય છે. તેથી તેનું કીર્તન યુક્ત નથી. ll૪ll શ્લોક : तातेनाऽभिहितम्एवं निगदता नाथ! वर्धितं कौतुकं त्वया । कर्तव्योऽतः प्रसादो मे, निवेद्यं चरितं निजम् ।।५।। શ્લોકાર્ય :પિતા વડે કહેવાયું – આ પ્રમાણે કહેતા એવા તમારા વડે હે નાથ ! મારું કૌતુક વધારાયું. આથી મારા ઉપર પ્રસાદ કરવો જોઈએ. પોતાનું ચરિત્ર નિવેદન કરો. પા. શ્લોક : ततो विज्ञाय निर्बन्धं, मध्यस्थेनाऽन्तरात्मना । प्रबोधकारणं ज्ञात्वा, सूरिरित्थमवोचत ।।६।। શ્લોકાર્ચ - ત્યારપછી આગ્રહને જાણીનેરાજાના આગ્રહને જાણીને, મધ્યસ્થ એવા અંતરાત્માથી પોતાના ચરિત્રના કથનમાં પોતાના ચિત્તમાં તે તે ભાવો ન થાય પરંતુ મધ્યસ્થ ભાવ જ વર્તે એવા અંતરાત્માથી, પ્રબોધનું કારણ જાણીનેરાજાના બોધનું કારણ જાણીને, સૂરિએ આ પ્રમાણે કરવું. llll શ્લોક : કુત अनादिनिधनं लोके, नानावृत्तान्तसङ्कुलम् । विद्यते भूतलं नाम, नगरं सुमनोहरम् ।।७।। શ્લોકાર્ચ - શું કહ્યું, તે “'થી બતાવે છે. લોકમાં અનાદિ નિધન=આદિઅંતરહિત, જુદા જુદા વૃત્તાંતથી યુક્ત ભૂતલ નામનું સુમનોહર નગર વિધમાન છે. ll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy