SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વાસવ - મોટો ધનવાન શેઠ ધનદત્ત - વાસવશેઠનો મિત્ર વર્ધન - વાસવશેઠનો પુત્ર, ચોરોમાં સપડાયેલ લેબનક - વર્ધનનો દાસ, શેઠને પુત્ર-લૂંટના સમાચાર આપનાર હર્ષ - રાગકેસરીનો સેનાની-આનંદ કરાવનાર વિષાદ - શોકનો મિત્ર, કકળાટ કરાવનાર સાત મહેલિકા-પિશારિણી વિરોધી (૧) જરા - કાળપરિણતિ પ્રેરિત યૌવન - જરા પ્રેરિત યોગી (૨) રૂજા - અસાત પ્રેરિત નિરોગિતા - રૂજાની શત્રુ, વેદનીય પ્રેરિત (૩) મૃતિ - અશાતા વેદનીયકર્મ પ્રેરિત જીવિકા - મૃતિની શત્રુ (૪) ખલતા - આયુષ્યકર્મ ક્ષય પાપોદય પ્રેરિત સૌજન્ય - ખલતાનો શત્રુ (૫) કુરૂપતા - અશુભનામકર્મ પ્રેરિત સુરૂપતા - કુરૂપતાની વિરોધી (૬) દરિદ્રતા - અંતરાય પ્રેરિત ઐશ્વર્ય - દરિદ્રતાનો દુશ્મન (૭) દુર્ભગતા – અશુભનામ પ્રેરિત સુભગતા - દુર્ભગતાની શત્રુ (૧) ચારિત્ર ધર્મ = જૈનપુરમાં, ચિત્તસમાધાન મંડપમાં, નિઃસ્પૃહતાનો વેદિકા ઉપર જીવવીર્ય સિંહાસન ઉપર બેઠેલા રાજા (૨) વિરતિ = ચારિત્રધર્મની પત્ની (૩) યતિધર્મ = ચારિત્ર રાજાનો યુવરાજ પુત્ર (૪) સદ્ભાવસારતા = યુવરાજ યતિધર્મની પત્ની (૫) દશ યતિધર્મ (૧) ક્ષમા સામાયિક (૨) આઈવ છેદોવસ્થાપન ચારિત્ર ધર્મ (૩) માર્જીવ યતિધર્મ યુવરાજના પરિહાર વિશુદ્ધિ > રાજાના મિત્રો (૪) મુક્તતા સહચારીઓ સૂક્ષ્મ સંપરાય (૫) તપયોગ યથાખ્યાત (૯) સંયમ (૭) સત્ય (૮) શૌચ
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy