SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : किं चात्र बहुनोक्तेन? गुणसम्भारगौरवम् । वहन्ती पद्मपत्राक्षी, सा दया केन वर्ण्यताम्? ।।१२।। શ્લોકાર્ય : અહીં વધારે શું કહેવું ? ગુણના સંભારના ગૌરવને વહન કરતી કમળના પત્રના જેવી આંખોવાળી તે દયા કોના વડે વર્ણન કરાય? I૧૨ા શ્લોક : तदत्र परमार्थोऽयं, महाराजाय कथ्यते । हिंसायाः प्रलयोपायो, नापरोऽत्र निरीक्ष्यते ।।१३।। શ્લોકાર્ય : તે કારણથી અહીં દયાના વિષયમાં, આ પરમાર્થ મહારાજાને કહેવાય છે. હિંસાના પ્રલયનો ઉપાય નંદિવર્ધનને જે હિંસા સાથે સંબંધ થયો છે એના પ્રલયનો ઉપાય, અહીં=નંદિવર્ધનના વિષયમાં, અન્ય કોઈ જણાતો નથી. II૧૩ શ્લોક : यदैष तां दयां धीरः, कुमारः परिणेष्यति । तदाऽस्य स्वयमेवैषा, दुष्टा भार्या विनश्यति ।।१४।। શ્લોકાર્ચ - જ્યારે આ ઘર એવો કુમાર તે દયાને પરણશે ત્યારે આને સ્વયં જ આ દુષ્ટ ભાર્યા ત્યાગ કરશે. II૧૪ll. શ્લોક : યત:इयं दाहात्मिका पापा, सा पुनर्हिमशीतला । ततोऽनयोर्विरोधोऽस्ति, यथाऽग्निजलयोः सदा ।।१५।। શ્લોકાર્થ : જે કારણથી આ હિંસા દાતાત્મિકા, પાપી છે. વળી, તે-દયા, હિમ જેવી શીતલ છે, તેથી આ બેનો દયા અને હિંસાનો, સદા વિરોધ છે જે પ્રમાણે અગ્નિ અને જલનો સદા વિરોધ છે. ll૧૫II
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy