SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - કેટલાક કલકલાટ કરે છે. કેટલાક ઉત્કૃષ્ટનાદ કરે છે કેટલાક કેશરચંદનના ધોળથી કેલિપરાયણ થાય છે. Il3II. શ્લોક : केचिद्रत्नानि वर्षन्ति, तथाऽन्ये हासपूर्वकम् । हरन्ति पूर्णपात्राणि, वल्गमानाः परस्परम् ।।४।। શ્લોકાર્ય : કેટલાક રત્નો વર્ષાવે છે. અને અન્ય પરસ્પર કૂદતા હાસ્યપૂર્વક પૂર્ણ પાત્રોનું હરણ કરે છે. III શ્લોક : तुष्टो नागरको लोको, वल्गन्ते कुब्जवामनाः । कृतोर्ध्वबाहवो नृत्ताः, सर्वेऽन्तःपुरपालकाः ।।५।। શ્લોકાર્ચ - ખુશ થયેલો નાગરલોક ! કુન્જવામનો કૂદકા મારે છે. કરાયેલા ઊંચા બાહુવાળા સર્વ અંતઃપુરના પાલકો નાચવા લાગ્યા. આપા શ્લોક : एवं महाप्रमोदेन, प्रविश्य नगरं ततः । स्थित्वा राजकुले किञ्चिद् गतोऽहं निजमन्दिरे ।।६।। શ્લોકાર્ય : આ રીતે મહપ્રમોદથી નગરમાં પ્રવેશીને ત્યારપછી કેટલોક કાળ રાજકુલમાં રહીને હું પોતાના મંદિરમાં ગયો. llll શ્લોક : दिवसोचितकर्तव्यं, तत्र संपाद्य सर्वथा । अनेकाद्भुतविस्तारदर्शनप्रीतमानसः ।।७।। समं कनकमञ्जर्या, रजन्यां शयने स्थितः । अथैवं चिन्तयामि स्म, महामोहवशंगतः ।।८।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy