SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ वसतां तत्र लोकानां, नगरे पुण्यकर्मणाम् । રામાપિરટા: સર્વે, નાયો નૈવ વાધા ।। શ્લોકા : તે નગરમાં વસતા પુણ્યકર્મવાળા લોકોને સર્વ રાગાદિ ચરટો બાધક થતા નથી જ. ||૧|| શ્લોક ઃ यतश्च क्षुत्पिपासाद्या, बाधन्ते तत्र नो जनम् । ततस्तदुच्यते धीरैः, सर्वोपद्रववर्जितम् ।।२।। શ્લોકાર્થ ઃ અને જે કારણથી ત્યાં=તે નગરમાં, લોકને ક્ષુધા-પિપાસાદિ બાધા કરતી નથી. તે કારણથી ધીરપુરુષો વડે તે–તે નગર, સર્વઉપદ્રવ વર્જિત કહેવાયું છે. II૨।। શ્લોક ઃ ज्ञानादिभाजनं लोकस्तद्वशेनैव जायते । कलाकलापकौशल्यं, न ततोऽन्यत्र विद्यते ।।३।। શ્લોકાર્થ : તેના વશથી જ=ચિત્તસૌંદર્ય નામના નગરના વશથી જ, લોક જ્ઞાનાદિનું ભાજન થાય છે. તે નગરથી અન્યત્ર કલાઓના સમૂહનું કૌશલ્ય વિધમાન નથી. II3|| શ્લોક ઃ भवन्त्यौदार्यगाम्भीर्यधैर्यवीर्यादयो गुणाः । वसतां तत्र तत्सर्वगुणस्थानमतो मतम् ।।४।। શ્લોકાર્થ : ઔદાર્ય, ગાંભીર્ય, ધૈર્ય, વીર્યાદિ ગુણો ત્યાં વસતા જીવોને થાય છે. આથી તે સર્વ ગુણોનું સ્થાન મનાયું છે=તે નગર બધા ગુણોનું સ્થાન મનાયું છે. ।।૪।। શ્લોક ઃ यतश्च वसतां तत्र, धन्यानां संप्रवर्धते । उत्तरोत्तरभावेन, विशिष्टा सुखपद्धतिः ।। ५ ।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy