SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના કરાયું. તેતલી પૃથર્ આસનમાં રહ્યો. મહત્તમ=મંત્રીએ, પ્રવેશ કર્યો. ઉચિત પ્રતિપત્તિ કરાઈ. આના દ્વારા મંત્રી દ્વારા, કહેવાયું – દેવ વડે કનકચૂડ વડે, હે કુમાર ! હું તમારા સમીપે આ અર્થથી મોકલાવાયો છું. તે અર્થ પ્રયોજન, ‘ાથા'થી બતાવે છે – મારી=કાકચૂડની, જીવિતથી પણ ઈષ્ટતમ કનકમંજરી નામની પુત્રી છે. તે કનકમંજરી, મારા ઉપરોધથી કનકચૂડના આગ્રહથી, કુમારે સ્વયં પાણિગ્રહણથી આલાદનીય છે. તેથી મારા વડે તેતલીનું મુખ જોવાયું. તેના વડેeતેટલી વડે, કહેવાયું – હે દેવ ! દેવ=નંદિવર્ધનને, મહારાજ અનુવર્તનીય છે કનકચૂડનાં વચનો સ્વીકારવા યોગ્ય છે. આથી આ તેમનીકનકચૂડની પ્રથમ પ્રેમની પ્રાર્થના માન્ય કરો. મારા વડે કહેવાયું નંદિવર્ધન વડે કહેવાયું – હે તેતલી ! અહીં-આ સ્વીકારતા વિષયમાં, તું પ્રમાણ છે. વિમલ કહે છે કનકચૂડનો મંત્રી કહે છે – હે કુમાર ! મહાપ્રસાદ, ત્યારપછી વિમલમંત્રી ગયો. - રતિમન્મથે સંવન્ય तेतलिनाऽभिहितं-देव! गम्यतामिदानीं तत्र रतिमन्मथे कानने, मा उन्मनीभूत्सा राजदुहिता, अलं कालहरणेन, मयाऽभिहितमेवं भवतु । ततस्तेतलिसहाय एव गतोऽहं तत्रोद्याने, दृष्टं तदपहसितनन्दनवनं काननं, ततश्चम्पकवीथिकासु, कदलीगुपिलेषु, अतिमुक्तकलतावितानेषु, केतकीषण्डेषु, मृद्वीकामंडपेषु, अशोकवनेषु, लवलीगहनेषु, नागवल्ल्यारामेषु, नलिनसरोवरोपान्तेषु, विचरितमितश्चेतश्च भूयो भूयः कनकमञ्जरीदर्शनलोलुपतया, न च दृष्टा सा कुरङ्गलोचना । ततो मया चिन्तितंहन्त! प्रतारितोऽहमनेन तेतलिना, विमलव्यतिकरोऽपि नूनं तेतलेरेव मायाप्रपञ्चः, कुतस्तद्दर्शनसम्पादकानि भाग्यानि मादृशाम् ? अत्रान्तरे श्रुतो मया तरुलतागहनमध्ये कलनूपुरध्वनिः । ततोऽपसृत्य तेतलिसमीपानिरूपितं तद्गहनं मया, दृष्टा च तमालतरोरधस्ताद्वर्तमाना स्वर्गात्परिभ्रष्टेवामरागना, स्वभवना-निष्कासितेव नागकन्यका, रतिरिव मदनविरहकातरा सशोका कनकमञ्जरी, विलोकितमनया तरलतारया दृष्ट्या दिक्चक्रवालं, न दृष्टः कोऽपि सत्त्वः, ततोऽभिहितं तया, 'हे भगवत्यो वनदेवताः! प्रतीतमेवेदं भवतीनां-यत्किल प्रतिपन्नं तेतलिना तस्य जनस्याऽऽनयनं, दत्तोऽत्र रतिमन्मथे कानने सङ्केत इत्युपप्रलोभ्याऽहमिहानीता तया जरन्मार्जार्या, अधुना किलाऽसौ जनो न दृश्यते । રતિ-મન્મથ વિષયક સંબંધ તેતલી વડે કહેવાયું. હે દેવ ! હવે ત્યાં રતિમન્મથ બગીચામાં જાઓ. તે રાજદુહિતા ઉભીભૂત ન થાઓ. કાલહરણથી સર્યું કાલવિલંબનથી સર્યું. મારા વડે કહેવાયું નંદિવર્ધન વડે કહેવાયું – એ પ્રમાણે થાઓ. ત્યારપછી તેતલીની સહાયવાળો હું તે ઉધાનમાં ગયો, ત્યારપછી નંદનવનને હાંસી કરે તેવો સુંદર બગીચો જોયો, ત્યારપછી ચંપકવૃક્ષની શ્રેણીઓમાં, કેળનાં વૃક્ષોના ગહન ભાગોમાં, અતિમુક્તકલતાના વિસ્તારોમાં, કેતકી વૃક્ષોના ખંડોમાં, દ્રાક્ષાના મંડપોમાં, અશોકવનમાં, લવલી
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy