SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ निरीक्षितस्त्वया विषमदृष्ट्या देवः, ततस्त्वं ज्ञाता, बुद्धा, तिष्ठसि यदि च देवस्य शरीरे, मनागपि स्खलितं भविष्यति ततो नास्ति ते जीवितम्' इति । एवं क्रियमाणे देव! नियमादुपशाम्यत्येष चक्षुर्दोषः, तदिदमस्य भेषजं विज्ञातमिति । ततो विहस्य मयाऽभिहितं-भद्र तेतले! पर्याप्तं परिहासेन, निवेद्यतां यद्यवधारितः कश्चिद्भवता निश्चित(तो) मद्दुःखविगमोपायः? तेतलिः प्राह-देव! किमलब्धदेवदुःखप्रतीकारा एव देवपादोपजीविनः कदाचिदपि देवस्य पुरतः सोद्वेगे सति देवे सहर्ष जल्पितुमुत्सहन्ते? तस्मान्मा कुरुत विषादं सिद्धमेव देवसमीहितं, मया हि देवोद्वेगनिरासार्थमेवैष परिहासो विहितः । હમણાં આવું ઔષધ ભદ્ર ! નિવેદન કર, તેતલી વડે કહેવાયું – હે દેવ ! આ ચક્ષુદોષમાં આ ભેષજ છે. તે “યહુતથી બતાવે છે – નિપુણબુદ્ધિવાળી સ્ત્રીઓ વડે સમ્યમ્ લવણનું ઉતારણ કરાવો. મંત્રકુશલો વડે અપમાર્જન કરાવો. રક્ષાનું લેખન કરાવો. કંડકોને બંધાવો. ભૂતિકર્મનું અનુશીલન કરાવો. અને બીજું, પ્રત્યુચ્ચારિતા શાકિની પણ ખરેખર પ્રભાવ પામતી નથી એથી કરીને નિષ્ફર વચનો વડે તે દારિકાને ગાઢ નિર્ભર્જતા કરો. કઈ રીતે નિર્ભર્સના કરો તે “યહુતથી બતાવે છે – હે વાલોચન ! તારા વડે વિષમદષ્ટિથી દેવ જોવાયા છે. તેથી તું જ્ઞાતા છો, બુદ્ધ છો, અને જો દેવતા શરીરમાં તું રહે છે તો, થોડું પણ ખ્ખલિત થશેત્રનુકસાન થશે, તો તારું જીવિત નથી એ પ્રમાણે બાલિકાને નિર્ભર્જના કરાવો તિરસ્કાર કરાવો. હે દેવ ! આ પ્રમાણે કરાય છd=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે કરાયે છતે, આ ચક્ષુદોષ નિયમથી શાંત થશે. તે કારણથી આનું તમારા દુઃખનું, આ ભેષજ= આ ઔષધ પૂર્વમાં વર્ણન કર્યું એ ઔષધ, મારા વડે જણાયું છે. ત્યારપછી હસીને મારા વડે કહેવાયું નંદિવર્ધન વડે કહેવાયું, હે ભદ્ર તેતલી ! પરિહાસથી સર્યું. જો તારા વડે નિશ્ચિત મારા દુ:ખતા વિગમતનો ઉપાય અવધારિત છે તો નિવેદન કર. તેતલી કહે છે – હે દેવ ! અલબ્ધ દેવતા દુઃખના પ્રતિકારવાળા જ દેવતા ઉપર જીવનારા ક્યારે પણ દેવની આગળ દેવ ઉદ્વેગવાળા હોતે જીતે હર્ષપૂર્વક બોલવા માટે શું ઉત્સાહવાળા થાય ? દેવતા દુઃખનો પ્રતિકાર પ્રાપ્ત થયો હોય તો જ હર્ષપૂર્વક કહેવા માટે ઉત્સાહવાળા થાય. તે કારણથી તમારા દુઃખનો પ્રતિકાર મારા વડે પ્રાપ્ત થયો છે તે કારણથી, વિષાદને કરો નહીં. દેવનું સમીહિત સિદ્ધ છે. 'દિ જે કારણથી, દેવતા ઉદ્વેગના નિરાસ માટે જ મારા વડે આ પરિહાસ કરાયો છે. પદ્મનોવિતવૃત્તાન્તત્તિ: मयाऽभिहितं-वर्णय, तर्हि कथं सिद्धमस्मत्समीहितम् ? तेतलिः प्राह-देव! विज्ञापितमिदमादावेव मया यथा मम प्रत्युषस्येव देवसमीपमागच्छतो बृहत्तमं प्रयोजनान्तरमापतितं, तेन लङ्घितो ममायं दिनार्धप्रहर इति । तद्देवसमीहितसिद्ध्यर्थमेव प्रयोजनान्तरं, कथमन्यथा बृहत्तमत्वमस्योपपद्येत? यतोऽस्ति मम परिचिता मलयमञ्जरीसम्बन्धिनी कपिञ्जला नाम वृद्धगणिका, सा मम शयनादुत्तिष्ठतः
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy