SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ 3८० ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ततश्चिन्तितं तेतलिना-अये! रतिमकरकेतनयोरिवाऽतिसुन्दरोऽयमनयोरनुरागविशेषः, केवलं महाजनसमक्षमेवमनिमेषाक्षतया निरीक्षमाणस्यैनां हीनसत्त्वतया लाघवमस्य संपत्स्यते, रत्नवत्याश्च कदाचिदीर्ध्या संपद्येत ततो न मे युक्तमुपेक्षितुमिति ततः काकलीं कृत्वा चोदितस्तेतलिना स्यन्दनः । ततोऽहं लावण्यामृतपङ्कमग्नामिव, कपोलपुलककण्टकलग्नामिव, मदनशरशलाकाकीलितामिव तदीयसौभाग्यगुणस्यूतामिव कनकमञ्जरीवदनकमलावलोकनात् कथञ्चिद् दृष्टिमाकृष्य तस्यामेव निक्षिप्तहृदयः प्राप्तः क्रमेण निजमन्दिरम् । તેથી તેતલી વડે વિચારાયું. અરે ! રતિ અને મકરકેતનની જેમ રતિ અને કામદેવની જેમ, અતિસુંદર આ બેનો આ અનુરાગ વિશેષ છે. કેવલ મહાજનની સમક્ષ આ રીતે અનિમેષ ચક્ષુથી આને કનકમંજરીને જોતા એવા નંદિવર્ધનના હીતસલ્તપણાને કારણે આને લાઘવ પ્રાપ્ત થશે. અને કદાચિત્ રસ્તવતીને ઈષ્ય પ્રાપ્ત થશે. તેથી મને ઉપેક્ષા કરવી યુક્ત નથી. ત્યારપછી કાકલી કરીને તેતલિ વડે રથ પ્રેરિત કરાયો. ત્યારપછી લાવણ્યઅમૃતના અંકમાં મગ્ન હોય તેની જેમ, કપોલના પુલક રોમાંચમાં લગ્ન હોય તેની જેમ, કામરૂપી બાણના શલાકાથી ખેંચાયેલાની જેમ, તેણીના સૌભાગ્યગુણથી ચૂત હોય એવી કડકમંજરીના વદનકમલના અવલોકનથી કોઈક રીતે દૃષ્ટિને ખેંચીને હું તેમાં જ લિક્ષિપ્ત હદયવાળોત્રકનકમંજરીમાં જ લિક્ષિપ્ત હયવાળો, ક્રમસર પોતાના મંદિરે પ્રાપ્ત થયો. नन्दिवर्धनस्य विरहावस्था तत्र च शून्यमनस्को विधाय दिवसोचितं कर्तव्यमारूढोऽहमुपरितनभूमिकायाम् । ततः प्रस्थाप्य समस्तं परिजनमेकाकी निषण्णः शय्यायां, तस्यां चापरापरैः कनकमञ्जरीगोचरैर्वितर्ककल्लोलेविधुरितचेतोवृत्तिर्न जानामि स्माऽहं यदुत-किमागतोऽस्मि ? किं गतोऽस्मि? किं तत्रैव स्थितोऽस्मि? किमेककोऽस्मि ? किं परिजनवृतोऽस्मि? किं सुप्तोऽस्मि? किं वा जागर्मि? किं रोदिमि? किं वा न रोदिमि? किं दुःखमिदम् ? किं वा सुखमिदं? किमुत्कण्ठकोऽयं? किं वा व्याधिरयं? किमुत्सवोऽयं? किं वा व्यसनमिदम् ? किं दिनमिदम् ? किं वा रजनीयम् ? किं मृतोऽस्मि? किं वा जीवामि? इति, क्वचिदीषल्लब्धचेतनः पुनश्चिन्तयामि-अये! क्व गच्छामि ? किं करोमि ? किं शृणोमि ? किं पश्यामि? किमालपामि? कस्य कथयामि? कोऽस्य मे दुःखस्य प्रतीकारो भविष्यति? इति । एवं च पर्याकुलचेतसो निषिद्धाशेषपरिजनस्याऽपरापरपार्श्वेण शरीरं परावर्तयतो महानरकस्येव तीव्रदुःखेनालब्ध-निद्रस्यैव लङ्घिता सा रजनी, समुद्गतोऽशुमाली, गतस्तथैव तिष्ठतो मेऽर्धप्रहरः ।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy