SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ अयं वैश्वानरोऽन्तरङ्गभूतः कुमारस्य वयस्यो, न शक्योऽधुना केनाप्यपसारयितुं, गृहीतः कुमारेणात्यर्थं हितबन्धुबुद्ध्या, न शक्नोति तद्विरहे क्षणमप्यासितुं कुमारः, यतो न लभते धृति, गृह्यते रणरणकेन, मन्यते तृणतुल्यमनेन रहितमात्मानं, ततो यद्येवं कुमारो वैश्वानरसंसर्गत्यागं प्रति किञ्चिदुच्यते ततोऽहमेवं तर्कयामि-'महान्तमुद्वेगं कुर्यात् आत्मघातादिकं वा विदध्यात्, अन्यद्वा किञ्चिदकाण्डविड्वरमनर्थान्तरं संपादयेत्' इत्यतो नात्रार्थे किञ्चिद्वक्तुं कुमारमर्हति देवः । बुद्धिसमुद्रेणोक्तं-देव! सत्यमेव सर्वमिदं यदावेदितं वेदकेन, तथाहि-वयमपि कुमारस्य पापमित्रसंबन्धवारणे गाढमुद्युक्ताः सकलकालमास्महे, चिन्तितं, चास्माभिः यद्ययं कुमारोऽनेन वैश्वानरपापमित्रेण वियुज्येत, ततः सत्यं नन्दिवर्द्धनः स्यात्, केवलमीदृशं कथञ्चिदनयोर्गाढनिरूढं प्रेम येन न शक्यतेऽधुना कुमारोऽनर्थभीरुतया वियोजनं विधातुमित्यतोऽशक्यानुष्ठानरूपं कुमारस्य वैश्वानरेण सह मैत्रीवारणमिति मन्यामहे । तातेनाभिहितम्आर्य! कः पुनरत्रोपायो भविष्यति? बुद्धिसमुद्रेणोक्तम्-अतिगहनमेतत्, वयमपि न जानीमः, विदुरेणाभिहितम्-देव! श्रूयतेऽत्र कश्चिदतीतानागतवर्त्तमानपदार्थवेदी समागतो जिनमतज्ञो नाम सिद्धपुत्रो महानैमित्तिकः, स कदाचिदत्रोपायं लक्षयति, तातेनाभिहितं-साधु अभिहितं भद्र! साधु, शीघ्रं समाहूयतां स भवता, विदुरेणाभिहितं-यदाज्ञापयति देव इति । निर्गतो विदुरः, समागतो नैमित्तिकेन सह स्तोकवेलया, दृष्टो नैमित्तिकस्तातेन, तुष्टश्चेतसा, दापितमासनं, कृतमुचितकरणीयं, कथितो व्यतिकरः, ततो बुद्धिनाडीसंचारेण निरूप्य तेनाभिहितं-महाराज! न दृश्यतेऽत्रा[विद्यतेऽत्रा. मन्यः कश्चिदुपायः, एक एवात्र परमुपायो विद्यते, दुर्लभश्चासौ प्रायेण । तातेनाभिहितं-कीदृशः स इति कथयत्वार्यः । વૈશ્વાનરની મૈત્રીના ત્યાગનો ઉધમ તેથી=બુદ્ધિસમૃદ્ધ એવા કલાચાર્યે આ પ્રમાણે કહ્યું તેથી, તેને સાંભળીને કલાચાર્યના વચનને સાંભળીને, વજથી હણાયેલાની જેમ પિતા=નંદિવર્ધનના પિતા, મહાદુઃખથી ગૃહીત થયા. તેથી પિતા વડે કહેવાયું – હે ભદ્ર વેદક ! ચંદનના રસને સિંચન કરનાર એવા તાલવૃત-=વીંજણા, તું ત્યાગ કર. કેમ ત્યાગ કર ? તેથી કહે છે, મને આ બહિતાપ બાધ કરતો નથી. અર્થાત્ અંદરનો તાપ જ મને બાધ કરે છે, બહારનો તાપ બાધ કરતો નથી, માટે તું જા અને કુમારને બોલાવીને આવ. જેનાથી પાપમિત્રતા સંસર્ગના વારણ દ્વારા પોતાના દુસહ એવા અંતસ્તાપને હું દૂર કરું, તેથી તાલવંતનો ત્યાગ કરીને=વીંજણાનો ત્યાગ કરીને, ક્ષિતિ ઉપર સ્થાપન કર્યા છે એ જાનુ, બે હાથ અને મસ્તક જેતા એવા વેદક વડે કહેવાયું=રાજાને હાથ જોડીને વેદક વડે કહેવાયું, દેવ જે આજ્ઞા કરે છે પરંતુ મહાપ્રયોજતની અપેક્ષાએ સ્થાપિત નથી કર્યો મહત્તમ (મંત્રી) એવો હું થઈશ કુમારના વિષયમાં જે મારો અનુભવ છે તે વિષયમાં હું તમને કંઈક કહીશ, તે તમને નહીં સ્થાપન કરાયેલા મંત્રીના જેવું
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy