SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ધ : અને તેથી આવા પ્રકારના વિકલ્પ વડે વૈશ્વાનર અને હિંસામાં અત્યંત અનુરક્ત સ્વરૂપવાળો કંઈ જાણતો ન હતો. ll૧૭ll શ્લોક : इतश्च हट्टमार्गेण, मामकीनरथस्तदा । प्राप्तो राजकुलाऽभ्यणे, कृतलोकचमत्कृतिः ।।१८।। શ્લોકાર્ચ - અને આ બાજુ હમાર્ગથી રાજકુલના અભ્યર્ણમાં, કર્યો છે લોકને ચમત્કાર જેણે એવો મારો રથ ત્યારે પ્રાપ્ત થયો. ll૧૮. कनकमञ्जरीप्रणयः શ્લોક : अथाऽस्ति सु(ब्रह्मनाथस्य, दुहिता जयवर्मणः । प्रिया कनकचूडस्य, देवी मलयमञ्जरी ।।१९।। કનકમંજરીનો પ્રણય શ્લોકાર્ચ - હવે સુબ્રમનાથ એવા જયવર્મણની પુત્રી કનકસૂડની પ્રિયા મલયમંજરી દેવી છે. ll૧૯I શ્લોક : तस्याश्च भुवनाभोगसर्वसौन्दर्यमन्दिरम् । अस्ति मन्मथमञ्जूषा, कन्या कनकमञ्जरी ।।२०।। શ્લોકાર્થ : તેણીની મલયમંજરીની, ભુવનના આભોગના સર્વ સૌન્દર્યનું મંદિર, મન્મથમંજૂષા કામદેવની મંજૂષા, જેવી કનકમંજરી કન્યા છે. ૨| શ્લોક : सा स्यन्दनस्थं गच्छन्तं, वातायनसुसंस्थिता । मां दृष्ट्वा पञ्चबाणस्य, शरगोचरमागता ।।२१।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy