SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રાપ્ત કરેલ જય અને નગર પ્રવેશ ત્યારપછી પ્રાપ્ત થયેલા જયપણાને કારણે હર્ષથી પરિપૂર્ણ અમે કુશાવર્તપુરમાં પ્રવેશ માટે આરંભ કર્યો. બ્લોક : થ?पुरतः कुञ्जरारूढो, राजा देवेन्द्रसन्निभः । ददद्दानं यथाकामं, प्रविष्टो निजमन्दिरे ।।१।। શ્લોકાર્ધ : કેવી રીતે પ્રવેશ કરે છે ? એથી કહે છે – આગળ હાથી ઉપર આરૂઢ થયેલો દેવેન્દ્ર જેવો રાજા ઈચ્છા પ્રમાણે દાનને આપતો પોતાના મંદિરમાં પ્રવેશ્યો. [૧] શ્લોક : तत्र प्रमुदिताशेषलोकलोचनवीक्षितः । પુરું વિશ્વ સ્વે દે, તિ: નશેવર: પારા શ્લોકાર્ચ - ત્યાં પ્રમુદિત થયેલા અશેષ લોકના લોચનથી જોવાયેલ કનકશેખર નગરમાં પ્રવેશ કરીને સ્વઘરમાં ગયો. ગીરા શ્લોક : ततो रत्नवतीयुक्तः, स्यन्दनस्थः शनैः शनैः । यावद् गच्छामि तत्राहं, निजावासकसम्मुखम् ।।३।। શ્લોકાર્ય : ત્યારપછી રવતીયુક્ત રથમાં રહેલો ધીરે ધીરે જ્યાં સુધી નિજ આવાસ સન્મુખ હું ત્યાં કુશાવર્તપુર નગરમાં, જાઉં છું. Ilal શ્લોક : तावदेते समुल्लापाः, प्रवृत्ताः पुरयोषिताम् । जयश्रिया परीताङ्गे, मयि सस्पृहचेतसाम् ।।४।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy