SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ये चान्येऽनर्थवेताला, लोके सम्भावनाऽतिगाः । ते रौद्रचित्ते सर्वेऽपि, संपद्यन्ते न संशयः ।।४।। શ્લોકાર્થ :કલહ, પ્રીતિનો વિચ્છેદ અને વૈરની પરંપરા, પિતા-માતા-પુત્રાદિના મારણમાં નિરપેક્ષતા અને સંભાવનાને ઓળંગી ગયેલા જે અન્ય અનર્થોના વેતાલો લોકમાં છે તે સર્વ પણ રૌદ્રચિત્તમાં સંશય વગર પ્રાપ્ત થાય છે. II3-૪ll શ્લોક : उत्पत्तिभूमिस्तत्तेषां, पत्तनं तेन गीयते । यथा च नरकद्वारं, तथेदानीं निगद्यते ।।५।। શ્લોકાર્ચ - તેઓનીકલહ આદિ ભાવોની, ઉત્પત્તિ ભૂમિ છે તે કારણથી તે નગર રોદ્રચિત્ત નગર, કહેવાય છે અને જે પ્રમાણે નરકનું દ્વાર છે તે પ્રમાણે હવે કહેવાય છે. પણ શ્લોક : ये सत्त्वा नरकं यान्ति, स्वपापभरपूरिताः । ते तत्र प्रथमं तावत्प्रविशन्ति पुराधमे ।।६।। શ્લોકાર્ધ : સ્વપાપના ભરાવાથી પૂરિત થયેલા જે જીવો નરકમાં જાય છે તે અધમ જીવો ત્યાંગરોદ્રચિત્તમાં, પ્રથમ પ્રવેશ કરે છે. IIકા. શ્લોક : अतः प्रवेशमार्गत्वात्तस्य निर्मलमानसैः । गीतं तन्नरकद्वारं, रौद्रचित्तपुरं जनैः ।।७।। શ્લોકાર્ચ - આથી તેનું નરકનું, પ્રવેશમાર્ગપણું હોવાથી નિર્મલમાનસવાળા લોકો વડે તે રૌદ્રચિત નગર નરકનું દ્વાર કહેવાયેલું છે. ll૭ી શ્લોક : ये जीवाः क्लिष्टकर्माणो, वास्तव्यास्तत्र पत्तने । ते स्वयं सततं तीव्रदुःखग्रस्तशरीरकाः ।।८।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy