SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક ઃ अतः किङ्करतां मुक्त्वा, नान्यत्किञ्चन भूभुजाम् । विधातुं युक्तमेतेषां सैवास्माभिर्विधीयते ।। ५८ । શ્લોકાર્થ ઃ આથી કિંકરતાને મૂકીને=આવા પુરુષોની કિંકરતાને મૂકીને, રાજાઓને આમનું અન્ય કંઈ પણ કરવા માટે ઉચિત નથી તે જ=કિંકરતા જ, અમારા વડે કરાય છે. IIપા શ્લોક ઃ येषां नाथो जगन्नाथो, भगवांस्तेषु किङ्करः । यः स्याद्राजा स एवात्र, राजा शेषास्तु किङ्कराः ।। ५९ ।। ૩૪૧ શ્લોકાર્થ ઃ જગતના નાથ ભગવાન જેઓના નાથ છે, જે રાજા તેઓનો કિંકર=સેવક, થાય છે તે જ અહીં રાજા છે, શેષ કિંકરો છે. II૫૯લ્યા શ્લોક ઃ एवं चाचरता ब्रूहि, राजनीतेर्विलङ्घनम् । જિ મા વિદિત યેન, મવાનેવં પ્રનત્પતિ? ।।૬।। શ્લોકાર્થ ઃ અને તું કહે, આ પ્રમાણે આચરતા મારા વડે રાજનીતિનું શું ઉલ્લંઘન કરાયું ? જેથી તું આ પ્રમાણે બોલે છે. II૬૦II શ્લોક ઃ વિચ अलीकधर्मवात्सल्यं, मदीयं वदता त्वया । परिस्फुटीकृतं नूनं, दुर्मुखत्वमिहात्मनः । । ६१ ।। શ્લોકાર્થ ઃ વળી, મારું મિથ્યા ધર્મવાત્સલ્ય છે એ પ્રમાણે કહેતા તારા વડે ખરેખર અહીં=સંસારમાં, પોતાનું દુર્મુખપણું પ્રગટ કરાયું છે. II૬૧]I
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy