SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - હવે ઉદ્યાનમાં જઈને ભક્તિથી આ મહામુનિ વંદન કરાયા અને આ પુછાવાયું, હે ભગવંત ! અહીં જિનશાસનમાં સાર શું છે? I૧૪ll શ્લોક : मुनिरुवाचअहिंसा ध्यानयोगश्च, रागादीनां विनिग्रहः । साधर्मिकानुरागश्च सारमेतज्जिनागमे ।।१५।। શ્લોકાર્ચ - મુનિ કહે છે – અહિંસા, ધ્યાનયોગ, રાગાદિનો વિશેષથી નિગ્રહ અને સાધર્મિકનો અનુરાગ એ જિનઆગમમાં સાર છે. II૧૫II શ્લોક : मया चिन्तितंसर्वारम्भप्रवृत्तानां, मादृशां सुपरिस्फुटम् । હિંસા પ્રાળિનાં તાધિથતુમતિકુશવ પારદ્દા શ્લોકાર્ધ : મારા વડે વિચારાયું - સર્વ આરંભોમાં પ્રવૃત મારા જેવાને પ્રાણીઓની અહિંસા સુપરિટ્યુટ કરવા માટે પરિપૂર્ણ કરવા માટે, અતિદુષ્કર છે. ll૧૬ll શ્લોક - निष्प्रकम्पमनःसाध्यो, ध्यानयोगोऽपि मादृशाम् । વિષયાભિષમૂઠાનાં, તૂરસ્કૂતર ત: શાહી શ્લોકાર્ય : નિપ્રકંપ મન સાધ્ય, ધ્યાનયોગ પણ વિષયઆમિષમાં મૂઢ એવા મારા જેવાઓને દૂરથી અતિશયેન દૂર ગયેલો છે અર્થાત્ ધ્યાનયોગ અશક્ય છે. II૧૭ી. શ્લોક : रागादिनिग्रहोऽप्यत्र, तत्त्वाभ्यासपरायणैः । સામાપિરે. શવઃ, પુમિર્ન મિશેઃ ૮ાા
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy