SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય : અન્યદા મિત્રવૃન્દ વડે કેલિપરાયણ એવો હું શમાવહ નામના નંદનની ઉપમાવાળા જંગલમાં ગયો. III શ્લોક : तत्र साधूचिते देशे, रक्ताशोकतलस्थितः । કૃષ્ટ મા મદમા, પ્રશાન્તો મુનિસત્તમ રૂપા શ્લોકાર્ય : ત્યાં ઉચિત દેશમાં રક્તઅશોકતલમાં રહેલ મહાભાગ, પ્રશાંત, મુનિસતમ સાધુ મારા વડે જોવાયા. Il3II શ્લોક : क्षीरसागरगम्भीरस्तापनीयगिरिस्थिरः । दिवाकरमहातेजाः, शुद्धस्फटिकनिर्मलः ।।४।। શ્લોકાર્થ : ક્ષીરસાગર જેવા ગંભીર, સુર્વણગિરિ જેવા સ્થિર મેરુ જેવા સ્થિર, દિવાકર જેવા મહાતેજવાળા, શુદ્ધસ્ફટિક જેવા નિર્મળ એવા તે સાધુ હતા એમ અન્વય છે. Imall શ્લોક : ततः प्रादुर्भवद्भक्तिरहं गत्वा तदन्तिकम् । प्रणम्य चरणौ तस्य, निषण्णः शुद्धभूतले ।।५।। શ્લોકાર્થ : તેથી પ્રગટ થયેલી ભક્તિવાળો હું તેમની પાસે જઈને તેમના ચરણને નમસ્કાર કરીને શુદ્ધભૂમિમાં બેઠો. Iપી શ્લોક : वयस्या अपि मे सर्वे, प्रणिपत्य मुनीश्वरम् । उपविष्टा मदभ्यणे, विनयानम्रमस्तकाः ।।६।। શ્લોકાર્ચ - વિનયથી નમેલા મસ્તકવાળા મારા સર્વ મિત્રો પણ મુનીશ્વરને નમસ્કાર કરીને મારી પાસે બેઠા. III
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy