SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ગંધ પણ થશે નહીં, વિદુર કહે છે – અમે પણ આટલી જ ઈચ્છા કરીએ છીએ, ત્યારપછી મારા કાનની નજીકમાં વિદુર રહ્યો અને ધીરે ધીરે આના વડે વિદુર વડે, કહેવાયું. શું કહેવાયું તે “વહુ'થી કહે છે – કેવલ આ પણ વૈશ્વાનર લોકવાર્તાથી દુષ્ટ પ્રકૃતિવાળો સંભળાય છે. તે કારણથી આગ વૈશ્વાનર કુમાર વડે સમ્યફ પરીક્ષા કરવા યોગ્ય છે, આ વૈશ્વાનર, બાલતા સ્પર્શનની જેમ પાપમિત્રપણાને કારણે તને પણ અનર્થ પરંપરાનું કારણ ન થાવ. वैश्वानरप्रभावात् कुमारस्य दुश्चेष्टा निरीक्षते च तस्मिन्नवसरे वैश्वानरः साकूतः सन्नभिमुखो मदीयवदनं, लक्षितोऽहमनेन मुखविकारतस्तैर्विदुरवचनैर्दूयमानः । ततः कृता वैश्वानरेण मां प्रति सा पूर्वसाङ्केतिका संज्ञा, भक्षितं मया क्रूरचित्ताभिधानं तद्वटकं, ततस्तत्प्रभावान्मे क्षणेन वृद्धोऽन्तस्तापः, समुल्लसिताः स्वेदबिन्दवो, जातं गुजार्धसन्निभं शरीरं, संपन्नं विषमदष्टौष्ठ, भग्नोग्रभृकुटितरङ्गमतिकरालं वकाकुहरम् । ततो भद्रे अगृहीतसङ्केते! तथा वैश्वानरवटकप्रभावाभिभूतात्मना मया पापकर्मणाऽनाकलय्य तस्य वत्सलतामनालोच्य हितभाषितामविगणय्य चिरपरिचयं, परित्यज्य स्नेहभावमुररीकृत्य दुर्जनतां, सर्वथानिष्ठुरवचनैस्तिरस्कृतोऽसौ विदुरः यदुत-अरे दुरात्मन्! निर्लज्ज! त्वं मां बालकल्पं कल्पयसि, तथाऽचिन्त्यप्रभावोपेतं परमोपकारकमन्तरङ्गभूतं मे वैश्वानरं तथाविधदुष्टस्पर्शनोपमं मन्यसे, अददानस्य च प्रत्युत्तरं विदुरस्य मया दत्ता कपोलदारणी चपेटा, गृहीत्वा महत्फलकं प्रहर्तुमारब्धोऽहं, ततो भयातिरेकप्रकम्पमानगात्रयष्टिर्नष्टो विदुरः गतस्तातसमीपं, कथितः समस्तोऽपि वृत्तान्तः, ततो निश्चितं स्वमनसि तातेन, यथा न शक्यत एव कथञ्चिदपि कुमारो वियोजयितुमेतस्माद्वैश्वानरपापमित्राद्' इति । तदेवं स्थिते 'यद्भविष्यत्तामेवावलम्ब्यास्माभिर्मोनेनैव स्थातुं युक्तम्' इति स्थापितस्तातेन सिद्धान्तः । વૈશ્વાનરના પ્રભાવથી કુમારની દુચેષ્ટા અને તે અવસરમાં વૈશ્વાનર સાકત છતો કંઈક ઇરાદાવાળો છતો, મારા વદનને અભિમુખત્રનંદિવર્ધનના વદનને અભિમુખ, જુએ છે. આવા વડે=વૈશ્વાનર વડે, મુખવિકારથી તે વિદુરના વચનથી દુભાતો હું જોવાયો. તેથી=નંદિવર્ધનનું મુખ વિદુરના વચનથી દુભાતું વૈય્યાતરે જોયું તેથી, વૈશ્વાનર વડે મારા પ્રત્યે નંદિવર્ધત પ્રત્યે પૂર્વમાં સાંકેતિક સંજ્ઞા કરાઈ. પૂર્વમાં નંદિવર્ધનની સાથે વૈશ્વાનરે સંકેત કરેલો કે હું સંજ્ઞા કરું ત્યારે તારા વડે કૂરચિત્ત નામના વડાંઓનું ભક્ષણ કરવું જોઈએ. જેથી મારું સ્વરૂપ ભાસ્વર થશે. તેથી તે સંકેત અનુસાર વૈશ્વાનરે તે વડાં ખાવાને માટેની સંજ્ઞા કરી. મારા વડે=નંદિવર્ધન વડે શૂરચિત નામનું, તે વડું ખવાયું વિદુરના વચનથી દુભાયેલો નંદિવર્ધન વૈશ્વાનરના સંકેતને કારણે શૂરચિત્તવાળો બન્યો. તેથી તેના પ્રભાવથી=જૂરચિત નામના વડાના
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy