SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ : અને જેઓ વડે દીક્ષા સ્વીકારાઈકમનીષીની સાથે દીક્ષા સ્વીકારાઈ, તે અન્યોને પણ ભાવથી તે રાજાએ આ પ્રમાણે તોષથી મધુર વાક્યો વડે આનંદિત કર્યા. ર૧TI શ્લોક : તથા धन्या यूयं महात्मानः, कृतकृत्या नरोत्तमाः । यैरभ्युपगता तूर्णं, सद्दीक्षा पारमेश्वरी ।।२२।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – તમે ધન્ય છો, મહાત્મા છો, કૃતકૃત્ય છો, નરોત્તમ છો, જેઓ વડે શીઘ પારમેશ્વરી સુંદર દીક્ષા ગ્રહણ કરાઈ. ll૧૨ા શ્લોક : तच्चारु विहितं भद्रा! युक्तमेतद् भवादृशाम् । यूयमेव परं लोके, निर्मिथ्या मम बान्धवाः ।।२३।। શ્લોકાર્ચ - તે કારણથી હે ભદ્ર! સુંદર કરાયું, તમારા જેવાઓને આ યુક્ત જ છે. તમે જ લોકમાં શ્રેષ્ઠ છો, સાચા મારા બંધુઓ છો. If૨૩ શ્લોક : ततश्चराजचिह्नार्पणाद्राज्ये, स्थापयित्वा सुलोचनम् । તતઃ કૃતાર્તવ્ય:, વિષ્ટ બિનનિ પારજા. શ્લોકાર્થ : અને ત્યારપછી આ રીતે બધાને ઉચિત કહ્યા પછી, રાજચિહ્નના અર્પણથી સુલોચનને સુલોચન નામના પુત્રને, રાજ્યમાં સ્થાપન કરીને, ત્યારપછી કર્યા છે અન્ય કર્તવ્ય જેણે એવા રાજાએ જિનમંદિરમાં પ્રવેશ કર્યો. ર૪ll. શ્લોક : તત્ર - विहिताशेषकर्तव्याः, पूजयित्वा जगद्गुरुम् । आचार्येभ्यो निजाकूतं, ते सर्वेऽप्याचचक्षिरे ।।२५।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy