SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : न चैष शक्यते देव! कृतैर्यत्नशतैरपि । मनीषी लोभमानेतुं, विषयैर्दैविकैरपि ।।५।। શ્લોકા : અને હે દેવ ! સેંકડો યત્નો કરવા વડે પણ, આ મનીષી દેવતા સંબંધી પણ વિષયોથી પ્રલોભન આપવા માટે શક્ય નથી. પિI यतः प्रादुर्भूतोऽस्य महात्मनो विषयविषविपाकावेदनचतुरे भगवद्वचने सुनिश्चितः प्रबोधः, विस्फुरितं सकलमलकालुष्यक्षालनक्षम हृदयसरोवरे विवेकरत्नं, समुल्लसितं यथावस्थितार्थस्वरूपनिरूपणनिपुणं सम्यग्दर्शनं, संजातोऽस्य निःशेषदोषमोषकरश्चरणपरिणामः, सति च भगवदवलोकनया जीवस्यैवंविधे कल्याणाभिनिवेशकारिणि गुणकदम्बके न रमते विषयेषु चित्तं, प्रतिभासते हेयत्वबुद्ध्या भवप्रपञ्चः, इन्द्रजालायते निःसारतया सकलं जगद्विलसितं, स्वप्नदर्शनायते क्षणदृष्टनष्टतया जनसमागमः, न निवर्तते प्रलयकालेऽपि कस्यचिदनुरोधेन मोक्षमार्गस्य साधनप्रवणा बुद्धिः, तदेवंस्थिते देव! अस्योपप्रलोभनमाचरतामस्माकं केवलं मोहविलसितमाविर्भविष्यति, न पुनः काचिदभिप्रेतार्थसिद्धिः, तदलमनेनाऽस्थानाऽऽरम्भेणेति । नृपतिराह-यद्येवं ततः किं पुनरधुना प्राप्तकालम् ? सुबुद्धिराह-देव! निरूप्य दीक्षाग्रहणार्थमस्य प्रशस्तदिनं, क्रियतां तदारात् सर्वादरेण महत्तरः प्रमोदः । नृपतिराह यत्त्वं નાનીખે ! જે કારણથી આ મહાત્માને વિષયના વિષવિપાકના વેદનમાં ચતુર એવા ભગવાનના વચનમાં સુનિશ્ચિત પ્રબોધ પ્રાદુર્ભાવ થયો છે, હૃદયરૂપી સરોવરમાં સકલમલના કાલુષ્યને ધોવા માટે સમર્થ એવું વિવેકર7 સ્કુરાયમાન થયું છે, યથાવસ્થિત અર્થતા સ્વરૂપના નિરૂપણમાં નિપુણ એવું સમ્યગ્દર્શન ઉલ્લસિત થયું છે આને-મનીષીને, સંપૂર્ણ દોષનો નાશ કરનાર ચારિત્રતો પરિણામ પ્રગટ થયો છે અને ભગવાનની અવલોકનાથી તીર્થકરોની અવલોકવાથી, જીવને આવા પ્રકારના કલ્યાણના અભિનિવેશને કરનાર ગુણસમૂહ પ્રગટ થયે છતે વિષયોમાં ચિત્ત રમતું નથી. હેયપણાની બુદ્ધિથી ભવપ્રપંચ ભાસે છે. નિસારપણું હોવાના કારણે સકલ જગતનું વિલસિત ઈન્દ્રજાળ જેવું જણાય છે. ક્ષણદષ્ટતષ્ટપણાથી ક્ષણમાં દેખાય અને ક્ષણમાં નાશ પામે એવું સ્વરૂપ હોવાથી, લોકોનો સમાગમ સ્વપ્ન જેવો જણાય છે. પ્રલયકાળમાં પણ કોઈના અનુરોધથી મોક્ષમાર્ગને સાધવામાં સમર્થ બુદ્ધિ રિવર્તન પામતી નથી. તે કારણથી આ પ્રમાણે હોતે છતે હે દેવ! આવા પ્રલોભને આચરતા=મનીષીને પ્રલોભન આપીને દીક્ષાનો વિલંબન કરતાં, અમારું કેવલ મોહવિલસિત આવિર્ભાવ પામશે, પરંતુ કોઈ અભિપ્રેતાર્થની સિદ્ધિ નથી આપણા પ્રલોભથી કોઈ રીતે મનીષી દીક્ષાનું વિલંબન કરીને વિષયોમાં પ્રવૃત્ત થશે તે સંભવિત નથી માટે આપણા કોઈ અભિપ્રેતની સિદ્ધિ થશે નહીં, તે કારણથી આ
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy