SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ ૨૮૫ પોતપોતાના વિલસિતને તેeતે ક્ષેત્ર, પ્રગટ કરે છે તે આ પ્રમાણે – તે સ્પર્શનથી અને તે અકુશલમાલાથી યુક્ત એવા તે બાલને મદનકંદલીને પામીને તેના વડેeતે ક્ષેત્ર વડે, તેવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન કરાયો શાસ્ત્રમર્યાદાનુસાર દ્રવ્ય, ક્ષેત્ર આદિ પાંચ કારણો તે તે અધ્યવસાય પ્રાપ્ત કરવામાં કારણ છે એમ પ્રસ્તુતમાં બાલને સ્પર્શત પ્રત્યે ગાઢમૈત્રી હોવાથી અને અકુશલમાલારૂપ ક્લિષ્ટકર્મો ઉદયમાં હોવાથી મદનકંદલીને પામીને તે ક્ષેત્રરૂપ કારણ વડે બાલને મદનકંદલીને ગ્રહણ કરવાનો અધ્યવસાય ઉત્પન્ન થયો. વળી, પુણ્યપ્રાગુભારવાળા મનીષી, મધ્યમબુદ્ધિ અને તમારા આદિકરાજાઆદિ, એવા વિશિષ્ટ પુરુષોને સૂરિપદના પ્રસાદને પામીને તેના વડે જ તે ક્ષેત્ર વડે જ, સર્વવિરતિ, દેશવિરતિ પરિણામ આદિ ભાવો ઉત્પન્ન કરાયા છે-તે ક્ષેત્ર વડે જ મનીષીને સર્વવિરતિનો પરિણામ થયો. મધ્યમબુદ્ધિ અને રાજા વિગેરેને દેશવિરતિનો પરિણામ થયો તે સર્વભાવો તે ક્ષેત્રથી જ ઉત્પન્ન २सया छ. सने 3 मही=संसारमi, सर्व योनी Guतिमा द्रव्य, क्षेत्र, ल, स्वभाव, धर्म, નિયતિ, પુરુષકાર આદિ કારણવિશેષો દષ્ટ અથવા અદષ્ટ સમુદાયથી જ દ્રવ્ય, ક્ષેત્ર આદિ સર્વકારણસમુદાયથી જ, હેતુભાવને ભજે છે. ક્યારે કોઈને એક કારણ હેતુભાવને ભજતો નથી. તોપણ વિવેક્ષાથી એકનું પણ=ક્ષેત્રરૂપ એકનું પણ, કારણપણું કહેવા માટે શક્ય છે, તે કારણથી તે તિજવિલસિત ઉદ્યાન અમારા વડે તાતા પ્રકારના ભાવનું કારણ કહેવાય છે. कर्मविलासादिस्वरूपाख्यानम् नृपतिराह-सखे! चारूक्तमिदमिदानीं, यद् भवता तदाऽभिहितमासीत् भगवतः पुरतो यथा-अहं देवायाऽस्य कर्मविलासस्य राज्ञः स्वरूपं निवेदयिष्यामि तत्रिवेदयतु भवान्, अहं श्रोतुमिच्छामि । सुबुद्धिराह-देव! यद्येवं ततो विविक्ते स्थीयतां देवेन, नृपतिनोक्तमेवं भवतु, ततोऽनुज्ञातौ मनीषिणा समुत्थायास्थानमण्डपात्प्रविष्टौ कक्षान्तरे राजामात्यो । सुबुद्धिनाऽभिहितं-देव! अयमत्र परमार्थो ये ते भगवता चत्वारः पुरुषाः प्ररूपिताः, तेषामुत्कृष्टतमास्तावत्सकलकर्मप्रपञ्चरहिताः सिद्धा अभिधीयन्ते । जघन्यमध्यमोत्कृष्टाः पुनरेत एव बालमध्यमबुद्धिमनीषिणो विज्ञेयाः । अतः कर्मविलासो राजा यो भगवता प्रतिपादितः स एतेषामेवंविधस्वरूपाणां जनको निजनिजकर्मोदयो विज्ञेयः, स एव हि यथावर्णितवीर्यो, नापरः । तस्य च तिस्रः शुभाशुभमिश्ररूपाः परिणतयः, ता एव भगवताऽमीषां मनीषिबालमध्यमबुद्धीनां शुभसुन्दर्यकुशलमालासामान्यरूपेति नामभिर्जनन्य इति प्रतिपादिताः, ता एव यतोऽमूनीदृशरूपतया जनितवत्यः । नृपतिराह-स तीमीषां वयस्यः कोऽभिधीयताम् ? सुबुद्धिरुवाच-देव! तत् सर्वानर्थकारि स्पर्शनेन्द्रियं विज्ञेयम् । नृपतिना चिन्तितं-अये! मयाऽपीदं भगवता कथ्यमानं सर्वमाकर्णितमासीत्, केवलं न सम्यग् विज्ञातं यथाऽनेन, तदस्य सुबुद्धेरेवंविधबोधे सुसाधुभिः सह चिरपरिचयः कारणम् । अहो वचनकौशलं भगवतां, कथितमेवातस्तदाऽमीषां मनीषिप्रभृतीनां सम्बन्धि सर्वमन्यव्यपदेशेन चरितं, अथवा किमत्र चित्रम् ? अत एव प्रबोधनरतयस्ते भगवन्तोऽभिधीयन्ते ।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy