SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ શ્લોક : तत्र च गतस्य तस्यभ्रातुः सूनोरिवात्यन्तवल्लभस्य सगौरवम् । कृतं मदनकन्दल्या, शरीरपरिमार्जनम् ।।२१।। શ્લોકાર્ચ - અને ત્યાં સ્નાનગૃહમાં, ગયેલા એવા તેને અત્યંત વલ્લભ એવા ભાઈના પુત્રની જેમ ગૌરવપૂર્વક મદનકંદલી વડે શરીરનું પ્રમાર્જન કરાયું. ll૧૧|| શ્લોક : शेषान्तःपुरनारीभिर्व्यग्राभिः स्नानकर्मणा । रराज पेशलालापचारुभिः परिवारितः ।।२२।। શ્લોકાર્થ : સ્નાનક્રિયા વડે વ્યગ્ર, સુંદર આલાપથી ચારુ એવી શેષ અંતઃપુરની નારીઓ વડે પરિવરેલો એવો મનીષી શોભવા લાગ્યો. રા શ્લોક : वज्रेन्द्रनीलवैडूर्यपद्मरागादिरोचिषा । रञ्जिते यन्त्रवापीनां, ममज्ज विमले जले ।।२३।। શ્લોકાર્ચ - વજરત્ન, ઈન્દ્રનીલ, વૈડૂર્ય, પદ્મરાગાદિનાં કિરણોથી રંજિત યંત્રવાપીઓના નિર્મલ જલમાં મજ્જન કરાયું-મનીષી વડે મજ્જન કરાયું. [૨૩] શ્લોક : ततो भुजगनिर्मोकसूक्ष्मशुक्ले सुवाससी । परिधाय गतो देवभवनं सुमनोहरम् ।।२४।। શ્લોકાર્ચ - ત્યારપછી ભુજગનિમક સર્પની કાંચળી જેવાં સૂક્ષ્મ એવાં શુક્લ સુંદર બે વસ્ત્રોને પરિધાન કરીને સુમનોહર એવા દેવભવનમાં ગયો મનીષી ગયો. ર૪ll
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy