SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના अथासौ नगरे तत्र, मनीषी तोषनिर्भरैः । વં નારિ , વિવેશ સ્તુતિઃ સારા યુમન્ . શ્લોકાર્ચ - ત્યારપછી ઊંચી પતાકાવાળા ધજાવાળા, દેહની શોભાથી મનોહર, વિશેષથી ઉજ્વલ નેપથ્યવાળા, હર્ષથી સન્મુખ આવેલા તે નગરમાં આ પ્રમાણે તોષથી નિર્ભર એવા નાગરિક લોકો વડે કરાયેલી સ્તુતિવાળા એવા મનીષીએ હવે પ્રવેશ કર્યો. ll૧૧-૧૨ના गृहप्रवेशनस्नापनादिसन्मानः શ્લોક : તથાधन्योऽयं कृतकृत्योऽयं, महात्माऽयं नरोत्तमः । अस्यैव सफलं जन्म, भूषिताऽनेन मेदिनी ।।१३।। મનીષીનો ગૃહપ્રવેશ, સ્નાન આદિ સન્માન પ્રાપ્તિ શ્લોકાર્થ : તે આ પ્રમાણે=કઈ રીતે લોકો વડે સ્તુતિ કરાવાયો તે ‘થા'થી બતાવે છે. આ ધન્ય છે, આ મહાત્મા કૃતકૃત્ય છે, આ નરોતમ છે, આનો જ જન્મ સફળ છેકમનીષીનો જ જન્મ સફલ છે, આના વડેકમનીષી વડે, પૃથ્વી ભૂષિત કરાઈ છે. I૧૩ll. શ્લોક : अस्त्येव धन्यताऽस्माकं, येषामेष स्वपत्तने । संजातो न ह्यधन्यानां, रत्नपुञ्जेन मीलकः ।।१४।। શ્લોકાર્ચ - અમારી ધન્યતા છે જેઓના સ્વનગરમાં આ થયેલો છે=મનીષી રહેલો છે. દિ=જે કારણથી અધન્ય જીવોને રત્નના પુંજ સાથે મેળાપ થતો નથી. ll૧૪ll શ્લોક : ततश्च कामिनीनयनानन्दं, कुर्वाणोऽर्थाभिलाषिणाम् । ददानश्च महादानं, दधानो देवरूपताम् ।।१५।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy