SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : ततस्तैः क्षणमात्रेण, तत्सर्वं जिनमन्दिरम् । विचित्रवस्तुविस्तारैर्विहितं विगतातपम् ।।२।। શ્લોકાર્થઃ તેથી તેઓ વડે=મંત્રીઓ વગેરે વડે, ક્ષણમાત્રથી અલ્પકાળથી, તે સર્વ જિનમંદિર વિચિત્ર વસ્તુના વિસ્તારોથી તાપ રહિત કરાયું. ||રા. શ્લોક : कुरङ्गनाभिकाश्मीरमलयोद्भवरूपया । कर्पूरोन्मिश्रया गार्या, तदधस्ताद्विलेपितम् ।।३।। શ્લોકાર્ચ - કસ્તૂરી, કેસર, ચંદનથી ઉદ્ભવરૂપsઉત્પન્ન થયેલા, કપૂરથી ઉત્મિશ્રિત એવા ગારાથી જિનમંદિરમાં નીચેની ભૂમિ વિક્ષેપિત કરાવાઈ=જિનાલયોની નીચેની ભૂમિઓ તે ઉત્તમ દ્રવ્યોના મિશ્રણથી વિક્ષેપિત કરાવાઈ. જેથી જિનાલયમાં સતત ઉત્તમ દ્રવ્યોની સુંગધ મહેકતી રહે. I3II શ્લોક : तथाऽलिकुलसङ्गीतैः, पञ्चवर्णमनोहरैः । નાનાનૂમિ : પુણે, સર્વત: પરિપૂરિતમ્ ાજા શ્લોકાર્ચ - અને ભમરાઓના સમૂહથી સંગીતવાળા પાંચવર્ણવાળા મનોહર જાનું પ્રમાણ પુષ્પોથી સર્વત્ર તે જિનાલય પૂરણ કરાયું. III. શ્લોક : सौवर्णस्तम्भविन्यस्तमणिदर्पणराजितम् । दिव्यवस्त्रकृतोल्लोचं, बद्धमुक्तावचूलकम् ।।५।। नष्टान्धकारसम्बन्धं, रत्नोद्योतैः सुनिर्मलैः । विध्वस्ताशेषदुर्गन्धं सत्कृष्णागरुधूपतः ।।६।। देवलोकाधिकामोद, पटवासैविसर्पिभिः । लसत्केतकिसंघातगन्धेन भुवनातिगम् ।।७।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy