SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : ततो गृहीततत्त्वेन, राजा प्रोक्तः सुबुद्धिना । देव! ज्ञातो मयाऽप्येष, राजा योऽवणि सूरिणा ।।१०।। શ્લોકાર્ચ - તેથી જાણ્યું છે તત્વ જેણે એવા સુબુદ્ધિ વડે રાજા કહેવાયો – હે દેવ ! સૂરિ વડે જે વર્ણન કરાયેલો આ રાજા મારા વડે પણ જ્ઞાત છેઃકર્મવિલાસરાજાને હું પણ ઓળખું છું. II૧ell શ્લોક : देवाय कथयिष्यामि, रूपमस्य परिस्फुटम् । अहमेव भदन्तैस्तु, सर्वमेव निवेदितम् ।।११।। શ્લોકાર્થ : ભદંત વડે=આચાર્ય વડે, સર્વ નિવેદન કરાયેલું આનું કર્મવિલાસરાજાનું, સ્વરૂપ હું જ પરિસ્કટ દેવને કહીશ, એ પ્રમાણે મંત્રીએ રાજાને કહ્યું એમ અન્વય છે. ll૧૧|| नृपमध्यमबुद्धिभ्यां गृहीतः गृहिधर्मः શ્લોક : રૂતविज्ञायावसरं तेन, पूर्वं संजातबुद्धिना । अथाऽऽनतशिरस्केन, प्रोक्तं मध्यमबुद्धिना ।।१२।। રાજા અને મધ્યમબુદ્ધિ વડે ગ્રહણ કરાયેલ ગૃહીધર્મ શ્લોકાર્ય : અને આ બાજુ અવસરને જાણીને પૂર્વમાં સંજાતબુદ્ધિવાળા નમાયેલા મસ્તકવાળા એવા તે મધ્યમબુદ્ધિ વડે કહેવાયું. ll૧. શ્લોક : योऽसौ भगवताऽऽदिष्टः, संसारतनुताकरः । પૃથિર્ષ સ ને નાથ! રીયતાવિત યદિ સારૂ શ્લોકાર્ય : આ ભગવાન વડે સંસારની તનતાને કરનાર જે ગૃહરથધર્મ કહેવાયો, હે નાથ ! તે મને આપો, જો હું ઉચિત છું. ll૧૩/l.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy