SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બાલની બાલતા શ્લોકાર્ચ - વળી, પાપકર્મપણું હોવાથી બાલ કેવલ દિશાને જુએ છે તે હિતવાળા પણ ગુરુના વચનમાં અનાદરપર છે=બાલ અનાદરવાળો છે. II૯૮ શ્લોક : अथ राज्ञः समीपस्था, पिबन्ती वचनामृतम् । માયાયં વિશાનાક્ષી, રાજ્ઞી મનન્દની ૨૧ सा दृष्टा तेन बालेन, ततोऽस्य हदि संस्थितम् । नूनं मे हृदयस्येष्टा, सेयं मदनकन्दली ।।१०।। શ્લોકાર્ચ - હવે રાજાના સમીપમાં રહેલી આચાર્યના વચનામૃતને પીતી વિશાલાક્ષી તે રાણી મદનકંદલી તે બાલ વડે જોવાઈ. તેથી આના હૃદયમાં બાલના હૃદયમાં, સંસ્થિત થયું વિચાર આવ્યો, ખરેખર મારા હૃદયને ઈષ્ટ એવી તે આ મદનકંદલી છે. I૯-૧૦oll. શ્લોક : यतोऽवदातमेतस्यास्तपनीयसमप्रभम् । शरीरं दर्शनादेव, मृदुतां सूचयत्यलम् ।।१०१।। શ્લોકાર્ચ - જે કારણથી આનું મદનકંદલીનું સુવર્ણ જેવી કાંતિવાળું સુંદર શરીર દર્શનથી જ અત્યંત મૃદુતાને સૂચવે છે. I૧૦૧TI શ્લોક : रक्तराजीवसच्छायं, विभाति चरणद्वयम् । अलक्षितसिराजालं, कूर्मोन्नतमनुत्तमम् ।।१०२।। શ્લોકાર્ચ - રક્ત રાજીવની સછાયાવાળું, અલક્ષિત સિરા જાલવાળું કૂર્મની જેમ ઉન્નત અનુત્તમ એવું ચરણદ્વય શોભે છે. ll૧૦૨ા
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy